Benefits of Guava : ખૂબ ગુણકારી હોય છે જમરૂખ, આ ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોવ

જમરૂખના પાનનો રસ પીવાનો સૌથી વધુ ફાયદો ડેન્ગ્યુના દરદીઓને થાય છે. પેરૂના પાનનો રસ પીવાથી પ્લેટલેસ ઝડપથી વધે છે. વાસ્તવમાં જમરૂખના પાનના જ્યુસમાં મેગાકૈરો પિયોસિસ વધારવાનો ઓષધીય ગુણ છે.

Benefits of Guava : ખૂબ ગુણકારી હોય છે જમરૂખ, આ ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોવ
Benefits of Guava
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 8:02 AM

જમરૂખની (Guava) અંદર ખૂબ સંખ્યામાં બીજ રહેલા હોય છે. કહેવામાં આવે છે કે જો જમરૂખના બીજનું સેવન કરવામાં આવે તો તે પથરીમાં (kidney stone) વધારો કરે છે, જ્યારે અન્ય રોગોમાં લાભદાયી પણ છે, જમરૂખની અંદર વિટામીન સી (Vitamin C) પર્યાપ્ત માત્રામાં રહેલું હોય છે. તે અન્ય ઘણી બીમારીઓમાં લાભદાયી છે. જો તમે લાંબા સમયથી જુની ખાંસીથી હેરાન પરેશાન છો તો એવામાં તમારે જમરૂખનું સેવન કરવું જોઈએ.

જમરૂખના સેવનથી થતા ફાયદાઓ

જમરૂખના પાનનો રસ પીવાનો સૌથી વધુ ફાયદો ડેન્ગ્યુના દરદીઓને થાય છે. પેરૂના પાનનો રસ પીવાથી પ્લેટલેસ ઝડપથી વધે છે. વાસ્તવમાં જમરૂખના પાનના જ્યુસમાં મેગાકૈરો પિયોસિસ વધારવાનો ઓષધીય ગુણ છે. તેથી જ ડેન્ગ્યુના દરદીઓને આ રસ પીવાની સલાહ આપવામાં આવે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જમરૂખના પાનનો રસ ઘા રૂઝવવા માટે પણ ઉપયોગી છે. એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે, પેરૂના પાનમાં એન્ટીસેપ્ટિક ગુણ સમાયેલા છે જેથી તેના પીવાથી ઘા જલદી રૂઝાઇ જાય છે.

પેરૂના પાન માંસપેશીઓને સ્મૂધ કરે છે. તેના પાનના જ્યુસમાં ક્યુસર્ટિન નામનો પૌષ્ટિક તત્વ સમાયેલું છે. જે પીવાથી મસલ્સને આરામ મળે છે.

પેરૂના પાનમાં એન્ટિબાયોટિક તત્વ સમાયેલુ છે જેથી પાનનો રસ પીવાથી ડાયાબિટિસમાં સુધારો કરે છે.

પેટ બરાબર સાફ ન થતું હોય તો મુખમાં છાલા પડવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં જમરૂખના પાનના રસનું દિવસમા બે વખત સેવન કરવું.

તેમાં ફાઈબરની પર્યાપ્ત માત્રા સમાયેલી છે. તેથી તેના જ્યુસના સેવનથી પાચનક્રિયા સુધરે છે. તેમજ કબજિયાતની તકલીફ હોય તો રાહત થાય છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે પેરૂના પાનનો જ્યુસ પીવાથી રાહત થાય છે. વાસ્તવમાં તેમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ ગુણ સમાયેલા છે. જે હૃદયને સ્વસ્થ રાખવા માટે લાભદાયક છે.

આ પણ વાંચો –

BJP Mission-2022: ઉત્તરાખંડના દેહરાદૂનમાં આજે PM મોદીની સંકલ્પ રેલી, વિધાનસભા ચૂંટણી માટે ભાજપ કરશે શંખનાદ

આ પણ વાંચો –

Surya Grahan 2021: આજે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે થશે સૂર્ય ગ્રહણ ? ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે

આ પણ વાંચો –

મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના પૂર્વ સાંસદની વધી મુશ્કેલી, બોમ્બે હાઈકોર્ટે આનંદરાવની આગોતરા જામીન અરજી ફગાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">