MQMના પ્રમુખ અલ્તાફ હુસૈનનો દાવો, કોલંબોમાં થયેલા હુમલામાં ISIનો હાથ

Muttahida Qaumi Movement (MQM)ના સંસ્થાપક અલ્તાફ હુસૈને દાવો કર્યો છે કે કોલંબોમાં થયેલા હુમલામાં પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISIનો હાથ હોઈ શકે છે. હુસૈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને તેમની અપીલમાં કહ્યું કે આ હુમલામાં ISI સામેલ હોવાની સંભાવના હોય શકે છે. દુનિયાભરમાં પાકિસ્તાનમાં દરેક પ્રકારના આતંકવાદની સ્થાપના કરવામાં આવી હતી. TV9 Gujarati Web Stories View more યુઝ […]

MQMના પ્રમુખ અલ્તાફ હુસૈનનો દાવો, કોલંબોમાં થયેલા હુમલામાં ISIનો હાથ
Follow Us:
| Updated on: Apr 22, 2019 | 3:16 AM

Muttahida Qaumi Movement (MQM)ના સંસ્થાપક અલ્તાફ હુસૈને દાવો કર્યો છે કે કોલંબોમાં થયેલા હુમલામાં પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISIનો હાથ હોઈ શકે છે.

હુસૈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને તેમની અપીલમાં કહ્યું કે આ હુમલામાં ISI સામેલ હોવાની સંભાવના હોય શકે છે. દુનિયાભરમાં પાકિસ્તાનમાં દરેક પ્રકારના આતંકવાદની સ્થાપના કરવામાં આવી હતી.

TV9 Gujarati

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

હુસૈનના જણાવ્યા મુજબ MQMનો દરેક કાર્યકર્તા કોલંબોમાં થયેલા હુમલાથી પીડિત છે. તેમને કહ્યું કે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. જેને આખા વિશ્વમાંથી સંપૂર્ણપણે દુર કરવી પડશે. ઈસ્ટરની પ્રાર્થના દરમિયાન સવારે કુલ 8 જગ્યાએ હુમલો થયો હતો. આ હુમલામાં 215 લોકોના મોત થયા હતા. જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">