AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટ્રમ્પનું મૃત્યુ થાય તો મફત બીયર’નો દાવો કરનારી બીયર કંપનીનું લાઇસન્સ રદ, ગુસ્સે ભરાયેલા માલિકે કાનૂની લડાઈની જાહેરાત કરી

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મૃત્યુ પર મફત બીયર વિતરણ કરવાની ઓફર કરનારી 'મિનોક્વા બ્રુઇંગ કંપની'ની મુશ્કેલીઓ વધી ગઈ છે. કારણ કે, તેમણે કામ એવું કર્યું છે.

Breaking News : ટ્રમ્પનું મૃત્યુ થાય તો મફત બીયર'નો દાવો કરનારી બીયર કંપનીનું લાઇસન્સ રદ, ગુસ્સે ભરાયેલા માલિકે કાનૂની લડાઈની જાહેરાત કરી
Image Credit source: AI
| Updated on: Aug 04, 2026 | 11:31 AM
Share

અમેરિકામાં ટ્રમ્પ વિરોધી નિવેદનો અને વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટને લઈ ચર્ચામાં રહેનારી મિનોક્વા બ્રુઈંગ કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. વિસ્કોન્સિન રાજ્ય પ્રશાસને કંપનીનું લાઈસન્સ રદ કર્યું છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ આદેશ જાહેર કર્યો છે, જે 4 ઓગસ્ટથી અમલમાં આવશે. જોકે, બ્રુઅરીના માલિક કિર્ક બેંગસ્ટેડે આ કાર્યવાહીને સરમુખત્યારશાહી ગણાવી છે અને તેમના છેલ્લા શ્વાસ સુધી કાનૂની લડાઈ લડવાની પ્રતિજ્ઞા લીધી છે.

મિલવોકી જર્નલ સેન્ટિનલના રિપોર્ટ અનુસાર રાજ્ય પ્રશાસને આ કડક પગલું ગેર કાનુની રીતે બીયર સપ્લાઈ કરવી અને ટેક્સ ન ચૂકાવવા પર ઉઠાવ્યું છે.

જૂન મહિનામાં કંપનીના ઠેકાણા પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન કેનમાં બીયરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે કંપનીના માલિકો વિસ્કોન્સિનથી બીયર આયાત કરી રહ્યા હતા અને જરૂરી પરમિટ અને ટેક્સ વિના તેનું વેચાણ કરી રહ્યા હતા. મહેસૂલ વિભાગના પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે, કંપનીના બે આઉટલેટ માટે બ્રુઅર પરમિટ અને તેના એક સ્થાન માટે આલ્કોહોલ વેરહાઉસ પરમિટ રદ કરવામાં આવી છે.

માલિકે કોર્ટ જવાની જાહેરાત કરી

કાર્યવાહીના નિર્ણયથી નારાજ માલિક કર્ક બેગસ્ટૈડે પોતાના સમર્થકોને એક પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, તે આ અન્યાયની આગળ ઝુકશે નહી.

બૈગસ્ટૈડે લખ્યું અમે વિસ્કોન્સિન રાજ્ય વિરુદ્ધ દરેક સ્તર પર કાનુની લડાઈ લડીશું. જ્યાં સુધી હું મારા ટૈપરુમથી ગ્રાહકોને બીયર પીવડાવવાનું બંધ નહી કરું.જ્યાં સુધી તેને ઢસેડીને બહાર કાઢવો પડે. કાનુની જંગ માટે પૈસા માંગતા તેમણે કહ્યું કે, કોર્ટનો દરવાજો ખટખટાવતા પહેલા તેને અંદાજે 88 લાખ રુપિયાનો ખર્ચો થશે. જેના માટે તેમણે સમર્થકોને લીગલ ડિફેન્સ ફંડમાં મદદ કરવાની અપીલ કરી છે.

આલ્કોહલ પરમિટ રદ થવાની આ કાર્યવાહીને બૈંગસ્ટૈડની રાજનીતિ ગતિવિધિઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. આ કંપની તેના કટ્ટર ટ્રમ્પ વિરોધી વલણ માટે જાણીતી છે.આ વર્ષે જાન્યુઆરીમાં, બ્રુઅરીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મૃત્યુના દિવસે “આખો દિવસ મફત બીયર” આપશે.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે અહી ક્લિક કરો

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
g clip-path="url(#clip0_868_265)">