ઈરાને જપ્ત કરેલ ઈઝરાયેલના જહાજમાંથી ભારતીય મહિલા ક્રુ મેમ્બર સ્વદેશ પરત ફરી, વિદેશ પ્રધાને કહ્યું- આ છે મોદી ગેરંટી

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુએઈના દરિયાઈ વિસ્તારમાં ઈઝરાયેલના જહાજને અટકાવી દીધું હતું. ઈરાને અટકાવેલ આ જહાજ એક કન્ટેનર જહાજ હતું, જેમાં કુલ 25 ક્રૂ મેમ્બર છે. જેમાંથી 17 ક્રૂ મેમ્બર ભારતીય છે. આમાંથી એક ભારતીય મહિલા સભ્ય આજે સ્વદેશ પરત ફરી છે. અન્યની મુક્તિ માટેના પ્રયાસો ચાલુ છે.

ઈરાને જપ્ત કરેલ ઈઝરાયેલના જહાજમાંથી ભારતીય મહિલા ક્રુ મેમ્બર સ્વદેશ પરત ફરી, વિદેશ પ્રધાને કહ્યું- આ છે મોદી ગેરંટી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2024 | 6:13 PM

ઇઝરાયલી જહાજ પર બંધક બનાવવામાં આવેલા 17 ભારતીયોમાંથી એક મહિલા સભ્ય સ્વદેશ પરત આવી છે. બાકીના 16 બંધકોની મુક્તિ માટે ભારત સરકાર ઈરાન સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકર, ક્રૂ મેમ્બર એવા ભારતીય બંધકોની મુક્તિને લઈને ઈરાનના વિદેશ મંત્રી સાથે સતત વાતચીત કરી રહ્યા છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુએઈના દરિયાઈ વિસ્તારમાં ઈઝરાયેલના જહાજને અટકાવી દીધું હતું. ઈરાને અટકાવેલ આ જહાજ એક કન્ટેનર જહાજ હતું, જેમાં કુલ 25 ક્રૂ મેમ્બર છે. જેમાંથી 17 ક્રૂ મેમ્બર ભારતીય છે. ઈરાને તે તમામને બંધક બનાવી લીધા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આમ કરતી વખતે ઈરાને ઈઝરાયેલનું નામ લીધું હતું અને આ જહાજને યહૂદી શાસન સાથે જોડાયેલું ગણાવ્યું હતું. ભારતીય મહિલાની મુક્તિ પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે દેશમાં હોય કે વિદેશમાં, મોદીની ગેરંટી પૂરી થાય છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

ઇટાલિયન કંપની પાસે માલિકીના અધિકારો

ઈરાને શનિવારે આ ઈઝરાયલી જહાજ યુએઈના દરિયાકાંઠેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને રોક્યું હતું. કહેવાય છે કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડનું એક જૂથ હેલિકોપ્ટર મારફતે જહાજ સુધી પહોંચ્યું હતું. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે જહાજનો મૂળ માલિક ઇટાલિયન સ્વિસ કંપની છે, પરંતુ કન્ટેનરમાં પોર્ટુગીઝ ધ્વજ પણ છે.

ભારતીય અધિકારીઓ ઈરાનના સંપર્કમાં

ઈરાને જહાજને અટકાવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ ઈરાનના સંપર્કમાં હતા. જહાજ પર ભારતીય ટીમની હાજરીની માહિતી બાદથી વિદેશ મંત્રાલય રાજદ્વારી માધ્યમથી ઈરાનનો સતત સંપર્ક કરી રહ્યું હતું. વિદેશ મંત્રી એસ જયશંકર પોતે પોતાના ઈરાની સમકક્ષ સાથે સતત વાત કરી રહ્યા છે. તેની અસર હવે દેખાઈ રહી છે. ગુરુવારે, એ જહાજ પર બંધક બનાવવામાં આવેલી એક ભારતીય મહિલા સ્વદેશ પરત આવી છે, અન્ય ભારતીય બંધકોને પણ ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે.

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">