ભારતીય ઉદ્યોગપતિએ ગાડીની મનપસંદ નંબર પ્લેટ માટે આપ્યા 60 કરોડ રુપિયા, જુઓ PHOTOS

વાહનમાં મનપસંદ રજિસ્ટ્રેશન નંબર મેળવવાનો લોકોનો શોખ હોય છે. દુબઈમાં ભારતીય મૂળના બિઝનેસમેને મનપસંદ મેળવવા માટે કરોડો રુપિયાનો ખર્ચ કર્યો છે. બિઝનેસમેન બલવિંદર સિંહ સાહનીએ કાર માટે D5 રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે 60 કરોડ રુપિયા ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને આપ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

ભારતીય ઉદ્યોગપતિએ ગાડીની મનપસંદ નંબર પ્લેટ માટે આપ્યા 60 કરોડ રુપિયા, જુઓ PHOTOS
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:33 PM

વાહનમાં મનપસંદ રજિસ્ટ્રેશન નંબર મેળવવાનો લોકોનો શોખ હોય છે. દુબઈમાં ભારતીય મૂળના બિઝનેસમેને મનપસંદ મેળવવા માટે કરોડો રુપિયાનો ખર્ચ કર્યો છે. બિઝનેસમેન બલવિંદર સિંહ સાહનીએ કાર માટે D5 રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે 60 કરોડ રુપિયા ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને આપ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

બલવિંદર સિંહ સાહની 9 નંબરને ભાગ્યશાળી અંક માને છે અને તેના લીધે કરોડો રુપિયાનો ખર્ચ નવી કારના રજિસ્ટ્રેશન નંબર માટે કરે છે. આ પહેલાં પણ તેઓએ O5 રજિસ્ટ્રેશન નંબર કાર માટે ખરીદ્યો હતો તેના માટે 45.3 કરોડ રુપિયા ઓથોરિટીને આપ્યા હતા. બલવિંદર સિંહનું કહેવું છે કે તેઓ ભવિષ્યમાં નવી કાર ખરીદશે ત્યારે પસંદગીના નંબર માટે જરૂરથી હરાજીમાં ભાગ લેશે.

આ પણ વાંચો : કોરોના વાઈરસને લઈને અનલૉક-2ની ગાઈડલાઈન જાહેર, જાણો કઈ કઈ ગતિવિધિઓ પર રહેશે પ્રતિબંધ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બલવિંદર સાહની દુબઈમાં ખુબ જ લોકપ્રિય ઉદ્યોગપતિ છે અને તેઓ ત્યાં અબુ સબાહ નામથી પણ ઓળખાય છે. દુબઈ સિવાય તેઓ અન્ય દેશમાં ઓટોમોબાઈલના સ્પાર્ટનો બિઝનેસ કરે છે.  આ સિવાય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બિઝનેસમાં પણ તેઓ સક્રિય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય તેઓ ગાડીઓના શોખના લીધે પણ જાણીતા છે. તેઓને સ્પેશિયલ નંબર રાખવાનો શોખ છે અને નવી ગાડીની નંબર પ્લેટ પણ તેઓ સ્પેશિયલ નંબર સાથે જ આવે તે માટે મોટી રકમ આપે છે.

એક ખબર એવી પણ છે કે જે રોલ્સ રોય ગાડીના રજિસ્ટ્રેશન નંબર માટે 60 કરોડ રુપિયા આપ્યા હતા એ જ ગાડી માટે બલવિંદર સિંહને 1000 દિરહમ દંડ પેટે ચૂકવવા પડ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ ગાડી નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવી હતી.

dubai-s-businessman-balwinder-sawhney-had-spent-33-million-dirhams-for-his-rolls-royce-vehicle

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">