યુદ્ધ સિવાય ભારતે પાકિસ્તાનની આર્થિક મોરચે કમર તોડી, બજારોમાં ભાવ સાંભળીને લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે !

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે વ્યાપાર સંબંધો તોડી દીધા. તેના લીધે આખા પાકિસ્તાનમાં મોંધવારીનું મોજું ફરી વળ્યું છે અને સામાન્ય જનતાને માર પડી રહ્યો છે. આ વસ્તુના ભાવ સૌથી વધુ વધ્યા પાકિસ્તાનના અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ પાકિસ્તાનમાં ન માત્ર પેટ્રોલ- ડીઝલ પરંતુ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલા બાદ ભારતે […]

યુદ્ધ સિવાય ભારતે પાકિસ્તાનની આર્થિક મોરચે કમર તોડી, બજારોમાં ભાવ સાંભળીને લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે !
Follow Us:
| Updated on: Mar 02, 2019 | 3:30 PM

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે વ્યાપાર સંબંધો તોડી દીધા. તેના લીધે આખા પાકિસ્તાનમાં મોંધવારીનું મોજું ફરી વળ્યું છે અને સામાન્ય જનતાને માર પડી રહ્યો છે.

આ વસ્તુના ભાવ સૌથી વધુ વધ્યા

પાકિસ્તાનના અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ પાકિસ્તાનમાં ન માત્ર પેટ્રોલ- ડીઝલ પરંતુ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો હતો. જેથી પાકિસ્તાન સાથે આયાત-નિકાસ પર 200 ટકા ડ્યૂટી લગાવી હતા. જેના કારણે ટામેટા અને શાકભાજી સહિતની વસ્તુઓના ભાવ વધ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કેટલે પહોંચ્યો મોંઘવારી દર

 પાકિસ્તાનમાં વધી રહેલી મોંઘવારીની વાત કરીએ તો, ફેબ્રુઆરી મહિનામાં મોંઘવારીનો દર 8.02 ટકા હતો. જે છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ નોંધાયેલો મોંઘવારી દર છે. આ પહેલા ઓક્ટોબર 2018માં પાકિસ્તાનમાં મોંઘવારી દર 6.78 ટકા નોંધાયો હતો. જેના કારણે શાકભાજી સાથે ફળોના ભાવો પણ વધ્યા છે.

150 ટકા વધ્યા ટામેટાના ભાવ

મોંઘવારીનો દર વધવાની સાથે વસ્તુઓના ભાવ પણ વધ્યા છે. જેમા ટામેટાના ભાવમાં 150 ગણો વધારો, લીલા મર્ચામાં 37.43 ગણો વધારો, દાડમ 11.24 ગણો વધારો, ઘંઉમાં 1.43માં ગણો વધારો, મસુરની દાળ 0.60 ગણો ભાવવધારો થયો છે. ઉપરાંત શિક્ષણ ખર્ચમાં પણ 11.61 ટકાનો વઘારો થયો છે. કાપડ અને ચપ્પલમાં 6.95 ટકાનો વધારો, અને કીંમતી ઘર, પાણી, વિજળી, ગેસમાં 8.54 ટકાનો વધારો જોવા મળ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">