AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાએ ભારતને આપ્યો NATO દેશ સમકક્ષ દરજ્જો, જાણો શું થશે ફાયદો?

અમેરિકાએ ભારતને એક વિશેષ દરજ્જો આપ્યો છે જેના લીધે રક્ષા સંબધિત સોદાઓમાં ભારતને ફાયદો થશે. ભારતની સાથે વ્યાપાર ઈઝરાયલ અને સાઉથ કોરિયાની જેમ જ કરવામાં આવશે. ભારત હવે અમેરિકા પાસેથી સરળતાથી અત્યાધુનિક હથિયારોની ખરીદી કરી શકશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો;  વિશ્વ […]

અમેરિકાએ ભારતને આપ્યો NATO દેશ સમકક્ષ દરજ્જો, જાણો શું થશે ફાયદો?
| Updated on: Jul 02, 2019 | 3:54 PM
Share

અમેરિકાએ ભારતને એક વિશેષ દરજ્જો આપ્યો છે જેના લીધે રક્ષા સંબધિત સોદાઓમાં ભારતને ફાયદો થશે. ભારતની સાથે વ્યાપાર ઈઝરાયલ અને સાઉથ કોરિયાની જેમ જ કરવામાં આવશે. ભારત હવે અમેરિકા પાસેથી સરળતાથી અત્યાધુનિક હથિયારોની ખરીદી કરી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો;  વિશ્વ કપમાં એવું તો શું થયું કે રવિન્દ્ર જાડેજાના બહેન થઈ ગયા નારાજ!

ભારતને અમેરિકા દ્વારા એક દરજ્જો આપી દેવાયો છે અને તેના માટે જરુરી પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતની સાથે કોઈપણ સોદામાં અમેરિકા ઈઝરાયલ અને સાઉથ કોરિયાની જેમ જ ડિલ કરશે. નાણાકીય વર્ષ 2020 માટે નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટને અમેરિકાની સેનેટ દ્વારા મંજૂરી આપી દેવાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે હિંદ મહાસાગરમાં અમેરિકાની સાથે માનવીય સહયોગ, આતંક વિરોધી સંઘર્ષ, કાઉન્ટર પાયરસી અને મેરિટાઈમ સિક્યુરીટી પર કામ કરવાની જરુર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પ્રસ્તાવને લીધે ભારત અને અમેરિકાના સંબંધમાં એક નવો વણાંક આવ્યો છે. અમેરિકાએ 2016ના વર્ષમાં ભારતને સૌથી મોટું રક્ષા ભાગીદાર માન્યું હતું. હવે આ પ્રસ્તાવ બાદ ભારત અમેરિકા પાસેથી અત્યાધુનિક હથિયારોની ખરીદી કરી શકે છે. અમેરિકા પાસેથી જેવી રીતે તેના નજીકના દેશો ખરીદી કરે છે તેવી જ રીતે ભારત પણ તેવી જ રીતે ખરીદી કરી શકશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">