India-China Border News: હજારો સૈનિકો અને ટેન્ક આમને સામને, પૂર્વ લદ્દાખમાં સ્ફોટક સ્થિતિ, તો, તાઈવાને તોડી પાડ્યું ચીનનું સુખોઈ-35 ફાયટર પ્લેન, USની ડિફેન્સ સિસ્ટમ થાડની મદદથી ચીનનાં ઘમંડના કટકેકટકા, ચારે બાજુએથી ઘેરાયું ચીન
ચીટરીયા દેશ ચીનને તેની અવળચંડાઈ હવે ભારે પડી રહી છે વાર તહેવારે ઉધામા કરતા રહેતા અને પોતાની વિસ્તારવાદી માનસિક્તા ધરાવતા ચીનને આજે તાઈવાને એવો તમાચો ચોડી દીધો કે ચીન લાલઘુમ થઈ ગયું. જો કે ધુંધવાયા સિવાય તે કશું કરી શકે તેમ નતી કેમકે તાઈવાન સાથે USA સહયોગમાં છે તો સાઉથ ચાઈના સી અંદરમાં ભારતનાં પોતાનાં […]

ચીટરીયા દેશ ચીનને તેની અવળચંડાઈ હવે ભારે પડી રહી છે વાર તહેવારે ઉધામા કરતા રહેતા અને પોતાની વિસ્તારવાદી માનસિક્તા ધરાવતા ચીનને આજે તાઈવાને એવો તમાચો ચોડી દીધો કે ચીન લાલઘુમ થઈ ગયું. જો કે ધુંધવાયા સિવાય તે કશું કરી શકે તેમ નતી કેમકે તાઈવાન સાથે USA સહયોગમાં છે તો સાઉથ ચાઈના સી અંદરમાં ભારતનાં પોતાનાં વોર શીપ પણ ખડકાયેલા છે. તો બીજી તરફ પૂર્વ લદ્દાખમાં ભારતે મોટા પાયા પર ચીન સામે હથિયારોનો ખડકલો કરીને તેની આંખમાં આંખ નાખીને સીધો મેસેજ આપ્યો કે ભારત હવે 1962નું નતી રહ્યું તે આગળ વધી ચુક્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
