વિશ્વમાં કોરોનાના 75 લાખથી વધુ કેસ, 4.23 લાખથી વધુ લોકોના મોત
વિશ્વમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. વિશ્વમાં કોરોનાના કેસ 75 લાખને પાર પહોંચ્યા છે. કોરોનાને લીધે 4,23,000થી વધુ લોકોના મોત થયા છે. વિશ્વમાં અત્યાર સુધી 38,35,000થી વધુ લોકો સ્વસ્થ થયા છે. અમેરિકામાં સૌથી વધુ 20,21,000થી વધુ લોકો સંક્રમિત થયા છે. ત્યારે બ્રાઝિલમાં 8 લાખથી વધુ કેસ છે અને 41 હજારથી વધુના મોત થયા […]
વિશ્વમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. વિશ્વમાં કોરોનાના કેસ 75 લાખને પાર પહોંચ્યા છે. કોરોનાને લીધે 4,23,000થી વધુ લોકોના મોત થયા છે. વિશ્વમાં અત્યાર સુધી 38,35,000થી વધુ લોકો સ્વસ્થ થયા છે. અમેરિકામાં સૌથી વધુ 20,21,000થી વધુ લોકો સંક્રમિત થયા છે. ત્યારે બ્રાઝિલમાં 8 લાખથી વધુ કેસ છે અને 41 હજારથી વધુના મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો