Greta Thunberg Toolkit મામલામાં થઈ પહેલી ધરપકડ, બેગલુરુથી પોલીસે ક્લાઇમેટ Activist Disha Raviને ઝડપી

ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) ને એક દસ્તાવેજ (Toolkit) ટ્વિટ કરી કરી હતી. જેમાં કથિત રૂપે મોદી સરકારને ઘેરવાની તેમજ ભારતને વિશ્વની સામે બદનામ કરવાનું ષડયંત્ર રચાયું હતું.

Greta Thunberg Toolkit મામલામાં થઈ પહેલી ધરપકડ, બેગલુરુથી પોલીસે ક્લાઇમેટ Activist Disha Raviને ઝડપી
Climate activist Disha Ravi
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 14, 2021 | 2:20 PM

Greta Thunberg Toolkit  મામલો: ખેડૂત આંદોલનને લઈને અંતરરાષ્ટ્રીય સ્તર પર કથિત રૂપે ભારતને ઘેરવાની રણનીતિના ખુલાસા થયા બાદ મોટી માથાકૂટો થઈ રહી છે. ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) ને એક દસ્તાવેજ (Toolkit) ટ્વિટ કરી કરી હતી. જેમાં કથિત રૂપે મોદી સરકારને ઘેરવાની તેમજ ભારતને વિશ્વની સામે બદનામ કરવાનું ષડયંત્ર રચાયું હતું. આ મામલામાં દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલની સાઇબર યુનિટે બેંગ્લુરુથી ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ (Activist Disha Ravi ) ની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આજે દિશાને દિલ્લી કોર્ટમાં હાજર કરવામાં આવશે. દિશા પર આરોપ છે કે તેને 26 જાન્યુઆરીએ થયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઈને સાઇબર સ્ટ્રાઈક માટે બનાવેલી ટૂલકિટને એડિટ કરી હતી. તેમ તેને અમુક ચીજોનો વધારો કરીને આગળ સર્ક્યુલેટ કર્યું હતું. પોલીસે જણાવ્યું છે કે આ મામલામાં હજુ ઘણા નામો પણ ખૂલી શકે છે અને જલ્દી જ તેની પણ ધરપકડ કરવામાં આવશે.

Greta-thunberg-Disha-Ravi

Greta-Thunberg-Disha-Ravi

ફ્રાઈડે ફોર ફ્યુચર કેમ્પેઇનની ફાઉન્ડર્સમાં દિશા રવિ પણ એક સદસ્ય છે. દિલ્લી પોલીસે ગ્રેટ દ્વારા શેર કરાયેલા આ દસ્તાવેજના મામલામાં તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ટૂલકિટ મામલામાં આ પહેલી ધરપકડ છે. Activist Disha Ravi એ માઉન્ટ કર્મલ કોલેજ માંથઈ બિઝનસ એડમિનિસ્ટ્રેશનની સ્નાતકની ડિગ્રી મેળવી છે. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે સ્પેશિયલ સેલ તેની ધરપકડ કરવા ગઈ ત્યારે તે ઘરેથી કામ કરી રહી હતી. દિશા રવિના પિતા મૈસુરુમાં એથ્લેટિક્સ કોચ છે, જ્યારે માતા ગૃહિણી છે. જણાવી દઈએ કે 4 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ સેલે બદનક્ષી, ગુનાહિત કાવતરા અને નફરતને પ્રોત્સાહન આપવા માટે ભારતીય દંડ સંહિતાની કલમ 124 એ, 120 એ અને 153 એ હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">