Education News: 11 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ! દુનિયાના બીજા નંબરના સૌથી નાના ગ્રેજ્યુએટ બનવાનો રેકોર્ડ

આપને જણાવી દઈએ કે લૉરેન્ટ એ સૌથી નાની ઉંમરનો બીજા નંબરનો વ્યક્તિ છે. જેણે આ રેકોર્ડ બનાવ્યો છે. પહેલો રેકોર્ડ મિશેલ કેર્નીના નામ પર છે.

Education News: 11 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ! દુનિયાના બીજા નંબરના સૌથી નાના ગ્રેજ્યુએટ બનવાનો રેકોર્ડ
Laurent second youngest graduate in the World
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 9:48 PM

Education News: 11 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ કદાચ આ સાંભળી તમને થોડુ અસંભવ લાગે પણ આને સંભવ કર્યુ છે લોરેન્ટ નામના માત્ર 11 વર્ષના બાળકે. જે 11 વર્ષની ઉંમરે બીજા નંબરનો સૌથી નાની ઉંમરનો ગ્રેજ્યુએટ બન્યો છે. લૉરેન્ટને (Laurent) ભવિષ્યમાં મનુષ્યને અમર બનાવવાના ટૉપિક પર અભ્યાસ કરવો છે. આપને જણાવી દઈએ કે બેલ્જિયમના લૉરેન્ટે યુનિવર્સિટી ઓફ એન્ટવેપર્સાં ફિઝિક્સમાં બેચલર પૂર્ણ કર્યુ છે. મહત્વપૂર્ણ છે કે ત્રણ વર્ષના બેચલર કોર્સને લોરેન્ટે માત્ર 1 વર્ષમાં પૂર્ણ કર્યો છે. લૉરેન્ટે 85 ટકા સાથે ટૉપ કર્યુ છે.

10 વર્ષના વ્યક્તિના નામે પહેલો રેકોર્ડ 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આપને જણાવી દઈએ કે લૉરેન્ટ એ સૌથી નાની ઉંમરનો બીજા નંબરનો વ્યક્તિ છે. જેણે આ રેકોર્ડ બનાવ્યો છે. પહેલો રેકોર્ડ મિશેલ કેર્નીના નામ પર છે. જેણે 1994માં યુનિવર્સિટી ઑફ સાઉથ એલ્બામાંમાંથી 10 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ હતું. 10 વર્ષની ઉંમરે તેણે એન્થ્રોપોલોજીની ડીગ્રી મેળવી હતી. 11 વર્ષના સફરમાં લૉરેન્ટની જીવનમાં ઘણી તકલીફો પણ આવી, ઘણી યુનિવર્સીટીએ તેને એડમિશન આપવાની ચોખ્ખી ના પાડી. લોરેન્ટના પરિવારે તેને સપોર્ટ કરવા માટે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવ્યું છે, તેના 60 હજારથી વધારે ફોલોઅર્સ છે.

લૉરેન્ટને ભણવુ છે દુનિયાના શ્રેષ્ઠ પ્રોફેસર પાસે 

લોરેન્ટે જણાવ્યુ કે હું નાની ઉંમરમાં ગ્રેજ્યુએટ થયો તેનાથી મને કોઈ ફરક પડતો નથી. મારે શક્ય તેટલું વધારે નોલેજ એકત્ર કરવુ છે. મારા ગોલ માટે આ ફર્સ્ટ પઝલ પાર્ટ છે. મારો ગોલ ઈમ્મોર્ટલ છે. લૉરેન્ટને મનુષ્યના અંગોને મિકેનિકલ પાર્ટ સાથે એક્સચેન્જ કરવા છે. આ એક મોટી પઝલ છે. લોરેન્ટને દુનિયાના બેસ્ટ પ્રોફેસર સાથે કામ કરવુ છે.

આ પણ વાંચો: Antarctica પર તબાહીનો ખતરો, એન્ટાર્કટિકાની નીચે 130થી વધુ તળાવો જોવા મળ્યા

આ પણ વાંચો: Dubai: 196 ફૂટ ઉંડાઈ ધરાવતો વિશ્વનો સૌથી ઉંડો સ્વિમિંગ પૂલ, અપાર્ટમેન્ટ, ગેરેજ, દુકાનો, જેવી તમામ સુવિધાઓથી સજ્જ એક જળમગ્ન શહેર, જુઓ વીડિયો

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">