AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારે વર્ક પરમિટ વગર કેનેડા છોડવું પડશે, કે તમે કામ કરી શકો છો? જાણી લો આ નિયમ

કેનેડામાં સ્ટુડન્ટ એટલા માટે પણ ભણવા જાય છે કારણ કે, અહી તેને નોકરી કરવાની પરવાનગી આપવામાં આવે છે. આનાથી તેઓ કેનેડાની વર્કએક્સપીરિયન્સ મેળવી શકે છે.

શું તમારે વર્ક પરમિટ વગર કેનેડા છોડવું પડશે, કે તમે કામ કરી શકો છો? જાણી લો આ નિયમ
| Updated on: Nov 24, 2025 | 12:31 PM
Share

કેનેડાની એક પોપ્યુલર સ્ટડી અબ્રોડ ડેસ્ટિનેશન છે. અહી લાખોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે, ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે આટલા ઉત્સાહિત કેમ હોય છે. આનો જવાબ અહીની એક પોલિસીમાં છુપાયેલો છે. જે વિદેશી સ્ટુડન્ટને ડિગ્રી પુરી કર્યા બાદ જોબ કરવાની પરવાનગી આપે છે. કેનેડામાં કોઈ પણ સ્ટુડન્ટ ડિગ્રી પુરી કર્યા બાદ દેશમાં રોકાઈને કોઈ પણ કંપની માટે જોબ કરી શકે છે. આનાથી તેને વર્ક એક્સપીરિયન્સ મળી જાય છે.

આ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ દ્વારા સંભવ છે. કોર્સ પૂર્ણ થયા બાદ 6 મહિનાની અંદર PGWP માટે અરજી કરવી જરુરી છે. આ સમય પછી અરજી કરવાથી તેમને વર્ક પરમિટ મળશે નહીં. સમસ્યા એ છે કે, અરજી કર્યા પછી પણ, PGWP મેળવવામાં ઘણા મહિના લાગી શકે છે. આ જ કારણ છે કે ઘણા વિદ્યાર્થીઓને આશ્ચર્ય થાય છે કે શું તેઓ વર્ક પરમિટ ન મળે ત્યાં સુધી કેનેડામાં રહી શકે છે અને કામ કરી શકે છે, અથવા તેમને દેશ છોડવો પડશે. ચાલો આ તમામ સવાલોના જવાબ આજે વિસ્તારથી જાણીએ.

PGWP ન મળે તો શું નોકરી કરી શકો?

કેનેડાના ઈમિગ્રેશન નિયમો મુજબ કેનેડામાં આ તમામ વિદેશી વિદ્યાર્થીઓને નોકરી કરવાની પરમિશન હોય છે. જેમણે પોતાનો કોર્સ પૂર્ણ કર્યા બાદ સાથે PGWP માટે અરજી કરી છે. જેવી તમે PGWP માટે અપ્લાઈ કરો છો. તરત જ સ્ટુડન્ટને ઈંટરિમ વર્થ ઑથરાઈઝેશન લેટર (IMM 0127 E) મળી જાય છે. જે તેને કેનેડામાં નોકરી કરવા માટે પરવાનગી આપે છે. આ રીતે જો સ્ટુડન્ટને PGWP મળ્યું નથી તો તે દેશમાં રોકાઈ આરામથી નોકરી કરી શકે છે. સ્ટુડન્ટને દેશ છોડી બહાર જવાની જરુર નથી.

સામાન્ય રીતે ઈંટરિમ વર્થ ઑથરાઈઝેશન લેટરની વેલિડિટી 180 દિવસની હોય છે. પરંતુ કેનેડામાં વર્ક પરમિટના પ્રોસેસિંગ ટાઈમ 227 દિવસ છે. જેનો મતલબ એ થયો કે, અનેક વિદ્યાર્થીઓ આ ઈંટરિમ વર્થ ઑથરાઈઝેશન લેટર એક્સપાયર પણ થઈ જાય અને અત્યારસુધી તેમણે PGWP મળ્યું નથી તો, સારી વાત એ છે કે, IRCC પહેલા જ જણાવી ચૂક્યું છે કે, જે વિદ્યાર્થીઓએ PGWP માટે અપ્લાઈ કર્યું છે અને તમામ શરતો પુરી કરી છે. તેમને નોકરી કરવાની પરવાનગી હશે. ભલે તેનો 180 દિવસનો વૈલિડિટી પીરિયડ એક્સપાયર કેમ ન થયો હોય.

કેનેડા ઉત્તર અમેરિકાનો એક દેશ છે. કેનેડામાં દસ પ્રાંત અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેનો કુલ વિસ્તાર 99.8 લાખ ચોરસ કિલોમીટર છે અહી ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">