Corona Virus : જીવલેણ કોરોના વાઈરસે ચીનમાં લીધો 1365 લોકોનો ભોગ

જીવલેણ કોરાના વાઈરસે ચીનમાં હાહાકાર મચાવી દીધો છે. ચીનમાં સતત આ વાઈરસના લીધે લોકોના મોત નીપજી રહ્યાં છે તો દુનિયાના 28 દેશ આ વાઈરસની ચપેટમાં આવી ગયા છે. ભારતે પોતાના નાગરિકાનો ચીનમાંથી એરલિફ્ટ કરીને બહાર કાઢી લીધા છે. કોલકાત્તા એરપોર્ટ પર 3 લોકો થર્મલ સ્કેનિંગ મશીનમાં શંકાસ્પદ જોવા મળ્યા હતા અને આ ત્રણેય લોકોને હોસ્પિટલ […]

Corona Virus :  જીવલેણ કોરોના વાઈરસે ચીનમાં લીધો 1365 લોકોનો ભોગ
Follow Us:
| Updated on: Feb 13, 2020 | 2:31 PM

જીવલેણ કોરાના વાઈરસે ચીનમાં હાહાકાર મચાવી દીધો છે. ચીનમાં સતત આ વાઈરસના લીધે લોકોના મોત નીપજી રહ્યાં છે તો દુનિયાના 28 દેશ આ વાઈરસની ચપેટમાં આવી ગયા છે. ભારતે પોતાના નાગરિકાનો ચીનમાંથી એરલિફ્ટ કરીને બહાર કાઢી લીધા છે. કોલકાત્તા એરપોર્ટ પર 3 લોકો થર્મલ સ્કેનિંગ મશીનમાં શંકાસ્પદ જોવા મળ્યા હતા અને આ ત્રણેય લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Air India special flight carrying 324 Indians that took off from China lands in Delhi china ma corona virus na sankat vache 324 Indians parat farya tamam ni medical chakasni ni kamgiri karase

આ પણ વાંચો :   વાહ! ચાલતી મેટ્રો ટ્રેનમાં પણ કરાવી શકશો પ્રિ-વેડિંગ શૂટ, જાણો કેટલો ખર્ચ થશે?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચીનમાં અત્યારસુધી મોતનો આંકડો 1365 સુધી પહોંચી ગયો છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ બિમારી પર ભારતની નજર છે અને તેનો પ્રતિકાર કરવા માટે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. ભારત સદભાવના રુપે ચીનમાં મેડિકલ ઉપકરણો અને સામાન મોકલી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આઈટીબીપીના કેમ્પમાં 406 લોકો જે ચીનમાંથી આવ્યા છે અથવા તો એરપોર્ટ પર શંકાસ્પદ લાગ્યા છે તેને રાખવામાં આવ્યા છે. આ લોકો છેલ્લાં 15 દિવસથી અહીં કેમ્પમાં જ છે. જેમાં કેટલાંક વિદ્યાર્થીઓેનો પણ સમાવેશ થાય છે. આ અંગે જાણકારી આપવામાં આવી છે કે તમામ કેમ્પના લોકોના અંતિમ મેડિકલ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેના પરિણામ બાદ સરકાર આગામી નિર્ણય લેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">