Corona Vaccine: કેનેડાનાં વડાપ્રધાનને PM MODIનું આશ્વાસન, બનતી તમામ મદદ કરાશે

Corona Vaccineને લઈ ભારતે વિશ્વમાં પોતાનો ડંકો વગાડી દીધો છે અને એટલે જ અત્યાર સુધી ભારતનાં આંતરિક મામલામાં દખલગીરી કરતા હતા તે દેશોમે પણ ઘૂંટણિયે પડવાનો વારો આવ્યો છે. વાત કેનેડાની કરીએ તો વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ PM MODI સાથે વાતચીત કરી 

| Updated on: Feb 11, 2021 | 8:28 AM

Corona Vaccineને લઈ ભારતે વિશ્વમાં પોતાનો ડંકો વગાડી દીધો છે અને એટલે જ અત્યાર સુધી ભારતનાં આંતરિક મામલામાં દખલગીરી કરતા હતા તે દેશોમે પણ ઘૂંટણિયે પડવાનો વારો આવ્યો છે. વાત કેનેડાની કરીએ તો વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ PM MODI સાથે વાતચીત કરી  હતી . ભારતે રસી આપવાને લઇને આશ્વાસન આપ્યું છે. પીએમ મોદીએ ટ્રુડોને દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપીને અન્ય દેશોની જેમ કેનાડાને પણ મદદની ખાતરી ઉચ્ચારી છે.

Follow Us:
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">