ચંદ્રમાનો ટુકડો લેવા નીકળ્યું ચીટર ચીન, આકાશમાં થશે અમેરિકા સાથે ટક્કર?

હાલમાંજ ચંદ્રપરથી શિલા લાવવા માટે રોબોટિક સ્પેસક્રાફ્ટ મોકલનારા ચીનની નજર સ્પેસની રેસમાં આગળ નીકળવા માટે છે. ખાસ કરીને હાલમાં અમેરિકા સાથે ચાલી રહેલી સ્પર્ધામાં તે કોઈ ઢીલાશ વર્તવા નથી માગતું. ચીન પેહ્લો એવો દેશ છે કે જેને 40 વર્ષ પછી કોઈ મિશન ચંદ્ર પર લેન્ડ કરાવ્યું છે. આ પેહલા આ કામ સોવિયેત લુના પ્રોગ્રામ હેઠળ […]

ચંદ્રમાનો ટુકડો લેવા નીકળ્યું ચીટર ચીન, આકાશમાં થશે અમેરિકા સાથે ટક્કર?
Follow Us:
| Updated on: Nov 27, 2020 | 4:58 PM

હાલમાંજ ચંદ્રપરથી શિલા લાવવા માટે રોબોટિક સ્પેસક્રાફ્ટ મોકલનારા ચીનની નજર સ્પેસની રેસમાં આગળ નીકળવા માટે છે. ખાસ કરીને હાલમાં અમેરિકા સાથે ચાલી રહેલી સ્પર્ધામાં તે કોઈ ઢીલાશ વર્તવા નથી માગતું. ચીન પેહ્લો એવો દેશ છે કે જેને 40 વર્ષ પછી કોઈ મિશન ચંદ્ર પર લેન્ડ કરાવ્યું છે. આ પેહલા આ કામ સોવિયેત લુના પ્રોગ્રામ હેઠળ કરવામાં આવ્યું હતું.

ચીને ચંદ્રની દેવીના નામ પર મિશનનું નામ Chang’e 5 રાખ્યું છે. ચીનનો આ સ્પેસ કાર્યક્રમ ઝડપથી આગળ વધી રહ્યો છે જો કે તેની ટક્કર અમેરિકાના Artermis પ્રોગ્રામ સાથે છે કે જે વર્ષ ૨૦૨૪ સુધીમાં માણસોને ચંદ્ર પર મોકલવા માગે છે. તો યુરોપિયન સ્પેસ એજન્સી પણ લેન્દ્રને મોકલવા માટેનો પ્લાન કરી રહી છે.

चीन का चांद मिशन

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ચીનનું મિશન ચંદ્ર

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લીઝીયાનનાં જણાવ્યા અનુસાર લોન્ચને જોઇને લોકોના શ્વાસ અટકી ગયા હતા, તેમને કહ્યું કે શાંતિપૂર્ણ રીતે સ્પેસને વિસ્તારવું એ જનહિતમાં છે. ચીનના આ મિશનનું નામ Mons Rumker છે કે જે 4265 ફૂટ ઊંચું જ્વાળામુખીનું મેદાન છે કે જે Oceanus Procellarum નજીક ઉપસ્થિત છે.

चीन का मून मिशन

આ મિશનનું કામ ચંદ્રની માટી અને ખડકના સેમ્પલ ધરતી પર લાવવાનું રેહશે. પાચલ મહીને ઓસ્ટ્રેલીયન સ્ટ્રેટેજીક પોલીસી ઇન્સ્ટીટયુટના સીનીયર એનેલીસ્ટ ડો. મેલ્કમ ડેવિસે કહ્યું હતું કે એમેન લાગે છે કે ચીન સ્પેસ પર રાજ કરવા માગે છે જેથી અમેરીકાની ચિંતા વધી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">