AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેસ્ટઇંડીઝ જવા માટે તૈયાર થઈ રહ્યું છે જંબો વિમાન, સીબીઆઈ-ઈડીના 30 અધિકારીઓ જશે આ વિમાનમાં ! શું છે આખું ગુપ્ત મિશન ? જાણવા માટે CLICK કરો

ટૂંકમાં જ દેશમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર એક ભાગેડું પરત આવવાનો છે. તેના માટે ઍર ઇંડિયાનું એક વિશેષ વિમાન વેસ્ટઇંડીઝ મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર પીએનબી કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એકને આગામી ત્રણ દિવસોની અંદર ભારત પરત લાવી શકે છે. Web Stories View more ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય […]

વેસ્ટઇંડીઝ જવા માટે તૈયાર થઈ રહ્યું છે જંબો વિમાન, સીબીઆઈ-ઈડીના 30 અધિકારીઓ જશે આ વિમાનમાં ! શું છે આખું ગુપ્ત મિશન ? જાણવા માટે CLICK કરો
Follow Us:
| Updated on: Jan 26, 2019 | 10:38 AM

ટૂંકમાં જ દેશમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર એક ભાગેડું પરત આવવાનો છે. તેના માટે ઍર ઇંડિયાનું એક વિશેષ વિમાન વેસ્ટઇંડીઝ મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર પીએનબી કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એકને આગામી ત્રણ દિવસોની અંદર ભારત પરત લાવી શકે છે.

ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો

એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક લાંબા અંતરના ઍર ઇંડિયાના બોઇંગ વિમાનને તૈયાર કરાઈ રહ્યું છે. આ વિમાનમાં સીબીઆઈ તથા ઈડીના અધિકારીઓ જશે. આવું માનવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં મેહુલ ચોકસી અને જતિન મેહતાને ભારત લાવવામાં આવશે.

આ પણ વાંચો : SWISS બૅંકોમાં હજારો કરોડ રૂપિયા છુપાવી લંડનમાં ઐશ કરતા માલ્યા વિરુદ્ધ મોદી સરકારની વધુ એક મોટી જીત, SWISS બૅંકોમાંથી કાણી પાઈ પણ નહીં કાઢી શકે ભાગેડું માલ્યા

નોંધનીય છે કે જતિન મહેતા અને મેહુલ ચોકસી હાલમાં કૅરેબિયન દેશોના નાગરિકો બની ગયા છે. જતિન મહેતા સેંટ કિટ્સ એન્ડ નેવિસનો નાગરિક છે, તો મેહુલ ચોકસીએ એંટીગુઆ એન્ડ બારબુડાનું નાગરિકત્વ લઈ લીધું છે.

આ પણ વાંચો : મધ્ય પ્રદેશમાં મહિલાઓનું કલ્યાણ કરશે એવા મહિલા પ્રધાન કે જે શબ્દો પણ નથી વાંચી શકતાં અને બની ગયા મહિલા કલ્યાણ પ્રધાન : જુઓ VIDEO

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બે ભાગેડુઓને લાવવા માટે જનાર વિશેષ વિમાનમાં 20 અધિકારીઓ અને ત્રણ જોડી પાયલૉટ જશે. ભારતથી વેસ્ટઇંડીઝની ઉડાન ભર્યા બાદ આ વિમાન 14 કલાક બાદ દેશમાં વાપસી કરશે. જોકે તપાસ એજન્સીઓએ આ આખું મિશન ગુપ્ત રાખ્યું છે.

[yop_poll id=824]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">