Breaking News : UN મુખ્યાલયમાં PM MODI કર્યા યોગા, કહ્યું – કોપીરાઈટ-રોયલ્ટી અને પેટન્ટ મુક્ત છે યોગ ! જુઓ Video
Yoga Day event : વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસ 21 જૂનથી શરુ થયો છે. આજે 9માં ઈન્ટરનેશનલ યોગા દિવસની ઊજવણીના ભાગ રુપે ન્યૂયોર્કમાં યુનાઈટેડનેશનની યોગા ઈવેન્ટમાં વડાપ્રધાન મોદી સહિતના મહાનુભવો હાજર રહેશે. આ કાર્યક્રમ ભારતીય સમય અનુસાર સાંજે 6 કલાકે શરુ થયો હતો.

PM Modi Us Visit : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) 4 દિવસના અમેરિકા પ્રવાસે છે. આજે 9માં ઈન્ટરનેશનલ યોગા દિવસની ઊજવણીના ભાગ રુપે ન્યૂયોર્કમાં યુનાઈટેડનેશનની યોગા ઈવેન્ટમાં વડાપ્રધાન મોદી સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા. UN Headquarters પહોંચીને સૌથી પહેલા વડાપ્રધાન મોદી એ ગાંધી બાપુના પ્રતિમાને ફૂલ ચઢાવી શ્રદ્ધાજંલિ આપી હતી. સંબોધન બાદ વડાપ્રધાન મોદીએ 180 દેશોના પ્રતિનિધિઓ સાથે યોગા કર્યા હતા.
77મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ, કસાબા કોરોસી, અભિનેતા રિચાર્ડ ગેર, ન્યુયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ, ડિજિટલ પ્રચારક વાલા અફશર, એવોર્ડ વિજેતા વાર્તાકાર જય શેટ્ટી, ભારતીય માસ્ટર સેફ વિકાસ ખન્ના અને ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ સામેલ હતા. ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યોગ દિવસ કાર્યક્રમમાં આ મહાનુભાવો ભાગ લેતેવી અપેક્ષા હતી.
વડાપ્રધાન મોદીના સંબોધનની મોટી વાતો
#WATCH | PM Narendra Modi pays tribute to Mahatma Gandhi at UN Headquarters lawns in New York, ahead of the Yoga event here that will be led by him#9thInternationalYogaDay pic.twitter.com/8PyFUsFJZt
— ANI (@ANI) June 21, 2023
#WATCH | At the Yoga Day event at the UN HQ in New York, PM Narendra Modi says, “Last year the entire world came together to support India’s proposal to celebrate 2023 as the International Year of Millets…It is wonderful to see the entire world come together again for Yoga.” pic.twitter.com/h461S45hdV
— ANI (@ANI) June 21, 2023
- યોગ ઈવેન્ટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના લૉન પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
- ઇવેન્ટમાં આવનાર દરેકનો આભાર. યોગ ભારતમાંથી આવ્યો છે અને તે જૂની પરંપરા છે.
- યોગનો અર્થ છે જોડવું જેથી તમે એક સાથે આવી રહ્યા છો આ યોગના બીજા સ્વરૂપની અભિવ્યક્તિ છે.
- યોગ કોપીરાઈટ-રોયલ્ટી અને પેટન્ટ મુક્ત છે.
- યોગ એટલે એક થવું. યોગ જીવનનો એક માર્ગ છે.
- ચાલો આપણે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના લક્ષ્યને સાકાર કરવા માટે સાથે જોડાયે.
#WATCH | Prime Minister Narendra Modi leads the Yoga Day event at the United Nations Headquarters in New York, on the occasion of #9thInternationalYogaDay pic.twitter.com/3G8I9YGvNA
— ANI (@ANI) June 21, 2023
#WATCH | A large numbers of participants take part in the Yoga Day event at the United Nations Headquarters in New York. The event is being led by Prime Minister Narendra Modi.#9thInternationalYogaDay pic.twitter.com/s8pAe7zhnk
— ANI (@ANI) June 21, 2023
યુએનમાં ભારતના રાજદૂતનું નિવેદન
New York | Today’s celebration is indeed very special as PM Modi will lead us in doing yoga here. It is under his leadership that 21st June was declared as #InternationalYogaDay: Ruchira Kamboj, Ambassador of India to the UN pic.twitter.com/rOeW67eHrA
— ANI (@ANI) June 21, 2023
યુએનમાં ભારતના રાજદૂત રૂચિરા કંબોજએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આજની ઉજવણી ખરેખર ખૂબ જ ખાસ છે કારણ કે PM મોદી અહીં યોગ કરવામાં અમારી આગેવાની કરશે. તેમના નેતૃત્વ હેઠળ જ 21મી જૂનને #આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
યુએનજીએ પ્રમુખનું નિવેદન
New York | Yoga changes our physical performance but it can spark in us different mental and intellectual performance. I have been an admirer of Yoga. Our world needs balance and self-control. Yoga is one of the means of achieving this: UNGA President Csaba Kőrösi… pic.twitter.com/yhGNuECq31
— ANI (@ANI) June 21, 2023
યુએનજીએના પ્રમુખે જણાવ્યું હતું કે, યોગ આપણા શારીરિક પ્રભાવને બદલી નાખે છે પરંતુ તે આપણામાં અલગ-અલગ માનસિક અને બૌદ્ધિક પ્રભાવને ઉત્તેજિત કરી શકે છે. હું યોગનો પ્રશંસક રહ્યો છું. આપણા વિશ્વને સંતુલન અને આત્મ-નિયંત્રણની જરૂર છે. આ સિદ્ધિ માટે યોગ એ એક સાધન છે.
ન્યૂયોર્કના મેયરનું નિવેદન
#WATCH | “…This #InternationalYogaDay is a call for us to stand up for humankind across the globe and all living being. I am proud to be here & I am proud to represent this city symbolically. International Yoga Day is an international call that we will be a leader here in New… pic.twitter.com/LoIQwUDfXd
— ANI (@ANI) June 21, 2023
ન્યૂયોર્કના મેયરે જણાવ્યું કે, “…આ #InternationalYogaDay એ આપણા માટે સમગ્ર વિશ્વમાં અને તમામ જીવો માટે માનવજાત માટે ઉભા રહેવાની હાકલ છે. મને અહીં આવવાનો ગર્વ છે અને મને આ શહેરનું પ્રતીકાત્મક રીતે પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ આંતરરાષ્ટ્રીય કૉલ છે કે અમે તમે તમારા પોતાના વાતાવરણમાં લીડર છો તેમ અહીં ન્યૂયોર્ક સિટીમાં લીડર બનીશ…”
યોગા ઈવેન્ટ પહેલા UN Headquartersના દ્રશ્યો
#WATCH | “Yoga is the way through which world peace can be established as it destroys the negativity and generates positivity,” says Jain priest Acharya Dr Lokesh Muni, in #NewYork, USA
#9thInternationalYogaDay pic.twitter.com/pNDpoOg4I6
— ANI (@ANI) June 21, 2023
#WATCH | Preparations underway at the UN headquarters lawns for PM Modi-led #InternationalDayofYoga2023 event in New York pic.twitter.com/YuGTRdihBk
— ANI (@ANI) June 21, 2023
#WATCH | Chants of ‘Bharat mata ki jai’ at UN Headquarters lawns in New York, ahead of PM Modi-led Yoga event#InternationalDayofYoga2023 pic.twitter.com/cxLxRYlnpw
— ANI (@ANI) June 21, 2023
People queue up outside UN headquarters in New York as Indian Prime Minister Narendra Modi is all set to lead the #InternationalYogaDay celebrations
Photos: @sidhant#YogaDay #InternationalDayofYoga2023 pic.twitter.com/vzGJuQZ5Ao
— WION (@WIONews) June 21, 2023
વર્ષ 2014માં 69મી યુએન જનરલ એસેમ્બલીને સંબોધિત કરતા સમયે તેમણે પહેલી વાર 21 જૂનના રોજ યોગા દિવસ ઉજવવાનો વિચાર પ્રસ્તૃત કર્યો હતો. જેના વિચાર સાથે સહમતિ દર્શાવી આખી દુનિયા વર્ષ 2015થી આ યોગા દિવસ ઉજવી રહી છે. આ વર્ષે આખી દુનિયા 9મો યોગા દિવસ ઉજવી રહી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો