AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી, હુમલા રોકવામાં નહી આવે તો ઈરાનનું અસ્તિત્વ પૂર્ણ થઈ જશે

અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના સૈન્ય ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે, જો ઈરાને યુદ્ધવિરામનું ઉલ્લંધન ચાલું રાખ્યું તો તેનું અસ્તિત્વ પૂર્ણ થઈ શકે છે. તો જેડી વેંસ પણ કહી ચૂક્યા છે કે, હિંસાનો જવાબ હિસાથી આપવામાં આવશે.

Breaking News : ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી, હુમલા રોકવામાં નહી આવે તો ઈરાનનું અસ્તિત્વ પૂર્ણ થઈ જશે
Image Credit source: AI
| Updated on: Jun 28, 2026 | 8:14 AM
Share

અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવ ફરી એક વખત વધી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની મોટી ચેતવણી આપી છે કે, જો ઈરાન સીઝફાયરનું ઉલ્લંધન કરતું રહેશે અને અમેરિકાને પોતાના સૈન્ય અભિયાન પૂર્ણ કરવું પડશે. તો ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનું અસ્તિત્વ બચશે નહી. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે. જ્યારે અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના અનેક સૈન્ય ઠાકાણા પર હવાઈ હુમલા કર્યા છે. જેના જવાબમાં ઈરાને બેહરીન અને કુવૈત પર હુમલો કર્યો છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જણાવ્યું કે, અમેરિકા લડાકુ વિમાનોએ ઈરાન ની મિસાઈલ અને ડ્રોન રાખનાર ઠેકાણા અને સમુદ્રી વિસ્તાર પર રહેલી રડાર સિસ્ટમને નિશાને બનાવી છે. તેનો આરોપ છે કે, ઈરાને ફરી એક વખત સિઝફાયર કરારનું ઉલ્લંધન કર્યું છે.ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા અત્યારસુધી સંયમથી કામ લઈ રહ્યું છે પરંતુ જો ઈરાને હુમલા રોક્યા નહી તો અમેરિકા પોતાના સૈન્ય અભિયાનને સંપૂર્ણ રીતે પૂર્ણ કરશે. તેનું પરિણામ ગંભીર હશે.

સેન્ટ્રલ કમાન્ડે આપી જાણકારી

એમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે, આ કાર્યવાહી રાષ્ટ્રપતિના આદેશ પર કરવામાં આવી છે. અમેરિકાએ દાવો કર્યો કે, ઈરાને પનામાના ઝંડાવાળા તેલ ટેન્કર M/T Kiku પર આત્મધાતી ડ્રોનથી હુમલો કર્યો હતો. જે જહાજ હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થઈ રહ્યું હતુ. અને જેમાં 20 લાખ બૈરલ કાચું તેલ ભરેલું હતુ.

CENTCOM મુજબ અમેરિકાએ ઈરાનની દેખરેખ રાખતી સિસ્ટમ,સંચાર નેટવર્ક,એર ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન સ્ટોરેજ અને આ હુમલો દરિયાઈ ખાણ મૂકવાની ક્ષમતાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. અમેરિકા દ્વારા ઈરાની મિસાઈલ, ડ્રોન અને દરિયાકાંઠાના રડાર સ્થાપનો પર હુમલો કર્યાના એક દિવસ પછી આ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે, આ કાર્યવાહી ઈરાની ડ્રોન દ્વારા તેલ ટેન્કર પર થયેલા હુમલાના બદલામાં કરવામાં આવી હતી.

વેંસે કાર્યવાહીનું સમર્થન કર્યું

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ આ કાર્યવાહીનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, ઈરાને સીઝફાયર કરાર પર સિગ્નેચર કર્યા હતા. તેમજ અમેરિકા તેનું પાલન કરી રહ્યું છે. જો કરારને લઈ કોઈ વિવાદ છે. તો વાતચીત કરી શકાય છે. પરંતુ જો ઈરાન હિંસા કરશે. તો હિંસાનો જવાબ હિંસાથી આપવામાં આવશે.

આ હુમલા બાદ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાને લઈ ચિંતા વધી ગઈછે. અમેરિકા અને ઈરાન બંન્ને એક-બીજા પર સીઝફાયર તોડવા અને ક્ષેત્રમાં તણાવ વધારવાનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે બંન્ને દેશો વચ્ચે બનેલા આ કરાર અત્યારસુધીની સૌથી મુશ્કેલ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યો છે.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">