AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ankit Avasthi Video : શું ઇઝરાયલ-હમાસ યુદ્ધથી ભારતનું IMEC પ્રોજેક્ટનું સ્વપ્ન અધુરું રહેશે? આ યુદ્ધથી ભારતે ગુમાવ્યા રૂ.4 લાખ કરોડ!

ભારતે G-20માં એકબીજાના વિરોધી દેશ એવા અમેરિકા અને સાઉદીને સાથે રાખીને IMEC પ્રોજેક્ટ માટે MOU કર્યા હતા. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ ભારત યુરોપ સુધી તેનો વેપાર સરળતાથી વિસ્તારી શકે તે માટેનો છે, પરંતુ આ યુદ્ધના કારણે તેમાં મુશ્કેલી વધી શકે છે.

Ankit Avasthi Video : શું ઇઝરાયલ-હમાસ યુદ્ધથી ભારતનું IMEC પ્રોજેક્ટનું સ્વપ્ન અધુરું રહેશે? આ યુદ્ધથી ભારતે ગુમાવ્યા રૂ.4 લાખ કરોડ!
IMEC project
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 6:30 PM
Share

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel Hamas war) હજુ પણ ચાલુ છે. વિશ્વના ઘણા દેશો આનાથી પ્રભાવિત થઈ શકે છે, ખાસ કરીને જેઓ ઈઝરાયેલમાં બિઝનેસ કરે છે. એમાં ભારત પણ બાકાત નથી. આ યુદ્ધના કારણે ભારતના એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ‘India-Middle East-Economic Corridor (IMEC) પર તેની અસર થઈ શકે છે.

આ પણ વાંચો Israel Hamas War: શું ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર કરવા જઈ રહ્યું છે કબજો? નેતન્યાહુએ પીએમ મોદી સાથે કરી વાત, જુઓ Ankit Avasthi Video

ભારતે G-20માં એકબીજાના વિરોધી દેશ એવા અમેરિકા અને સાઉદીને સાથે રાખીને IMEC પ્રોજેક્ટ માટે MOU કર્યા હતા. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ ભારત યુરોપ સુધી તેનો વેપાર સરળતાથી વિસ્તારી શકે તે માટેનો છે, પરંતુ આ યુદ્ધના કારણે તેમાં મુશ્કેલી વધી શકે છે. કારણ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, તો સાઉદી પેલેસ્ટાઈનને મદદ કરી રહ્યું છે. તેથી ફરી એકવાર બંને દેશો એકબીજાના વિરોધમાં આવી ગયા છે. જેની સીધી અસર ભારતના IMEC પ્રોજેક્ટ પર પડી શકે છે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">