કારગીલ યુધ્ધ બાદ ભારત અને પાકિસ્તાન સૈન્ય અને શસ્ત્રોમાં કોણ ? કેટલુ ? મજબૂત

રત અને પાકિસ્તાન વચ્ચે કારગીલમાં યુધ્ધ થયે અને કારગીલ યુધ્ધમાં ભારતે હાસંલ કરેલ વિજયને 21 વર્ષ પૂરા થયા. ભૌગોલીક પરીસ્થિતને કારણે શરૂઆતના તબક્કે પાકિસ્તાન ભારત ઉપર હાવી હતુ. પરંતુ બોફર્સ સહીતની ટેન્ક અને વાયુસેનાના પગલે ભારતે કારગીલ અને ટાઈગર હીલમાંથી પાકિસ્તાની સૈન્યને મારી હટાવ્યુ. કારગીલ યુધ્ધ બાદ, બન્ને દેશોએ સૈન્ય જરૂરીયાતો પૂરી કરવા ઉપર ભાર […]

કારગીલ યુધ્ધ બાદ ભારત અને પાકિસ્તાન સૈન્ય અને શસ્ત્રોમાં કોણ ? કેટલુ ? મજબૂત
Follow Us:
| Updated on: Jul 26, 2020 | 12:30 PM

રત અને પાકિસ્તાન વચ્ચે કારગીલમાં યુધ્ધ થયે અને કારગીલ યુધ્ધમાં ભારતે હાસંલ કરેલ વિજયને 21 વર્ષ પૂરા થયા. ભૌગોલીક પરીસ્થિતને કારણે શરૂઆતના તબક્કે પાકિસ્તાન ભારત ઉપર હાવી હતુ. પરંતુ બોફર્સ સહીતની ટેન્ક અને વાયુસેનાના પગલે ભારતે કારગીલ અને ટાઈગર હીલમાંથી પાકિસ્તાની સૈન્યને મારી હટાવ્યુ. કારગીલ યુધ્ધ બાદ, બન્ને દેશોએ સૈન્ય જરૂરીયાતો પૂરી કરવા ઉપર ભાર મૂક્યો. 1999માં પાકિસ્તાન કરતા ભારતનું ચાર ગણુ ડિફેન્સ બજેટ હતુ. 2019માં આ બજેટ 7 ગણુ થઈ ગયુ. ભારતની અગ્નિ મિસાઈલ પાકિસ્તાનના શાહીન કરતા બે ગણી મારક ક્ષમતા ધરાવે છે.  પાકિસ્તાન કરતા ભારતની સેના ત્રણ ગણી, ફાઈટર પ્લેન, ટેંક કે સબમરીનમાં પણ પાકિસ્તાન કરતા ભારત ક્યાય આગળ. જુઓ આ અહેવાલ.

india pakistan 01

કારગીલ યુધ્ધ સમયે ભારતનુ ડિફેન્સ બજેટ 104 હજાર કરોડનું હતું. તો પાકિસ્તાનનુ ડિફેન્સ બજેટ 23 હજાર કરોડનું હતું. 20 વર્ષ પછી પાકિસતાનના ડિફેન્સ બજેટમાં 77 ટકાનો વધારો થયો જો કે ભારતના 1999ના ડિફેન્સ બજેટ કરતા પણ પાકિસ્તાનનું આજનુ બજેટ 27 હજાર કરોડ ઓછુ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

india pakistan 02

પાકિસ્તાન કરતા ભારતના આર્મડ ફોર્સની તાકાત ત્રણ ગણી છે. 1999માં ભારતની આર્મ્સ ફોર્સની સંખ્યા અંદાજે 23 લાખની હતી. 2019માં વધીને 30 લાખથી વધુ થઈ. 20 વર્ષમાં આ સંખ્યામાં 7 લાખનો વઘારો થયો.પાકિસ્તાનની આર્મ્ડ ફોર્સની સંખ્યા 8 લાખથી વધીને 9 લાખ થઈ છે.

india pakistan 03

india pakistan 04 tenk

ભારત પાસે 14.44 લાખ એકટિવ સેના ઉપરાંત 21 લાખ રિઝર્વ સેના છે. જે કોઈ પણ તાકીદની પરિસ્થિતિને પહોચી વળવા સક્ષમ છે. જ્યારે પાકિસ્તાન પાસે 6.54 લાખ એકટિવ અને 5.50 લાખ જ રિઝર્વ ફોર્સ છે.

india pakistan 05

india pakistan 06 ભારત પાસે 9 બેલિસ્ટીક મિસાઈલ છે. જેમાં અગ્નિ-3નો પણ સમાવેશ થાય છે. અગ્નિ મિસાઈલ ભારતની સૌથી વધુ શક્તિશાળી મિસાઈલ છે. તો પાકિસ્તાન પાસે શાહીન-2 સૌથી વધુ શક્તિશાળી મિસાઈલ છે. ભારતની અગ્નિ ન્યુક્લિયલ મિસાઈલ 3000થી 5000 કિલોમીટર દૂર સુધી ટાર્ગેટઉપર ત્રાટકી શકે તેવી છે. જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 2,000 કિંલોમીટર દૂરના ટાર્ગેટ ઉપર ત્રાટકી શકે છે. india pakistan 07

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">