AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : શું તમે પણ બટાટા ખાવાના છોડી દીધા છે, તો જાણો હેલ્થ માટે બટાટા સારા છે કે ખરાબ

શાકભાજીમાં બટેટા ( potato) સૌથી વધુ લોકપ્રિય છે. જે દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી જશે. પરંતુ શું બટાટા સ્વાસ્થ્ય માટે ખરેખર હેલ્ધી છે અને તેને રોજ ખાવાથી શું થશે?

Health Tips : શું તમે પણ બટાટા ખાવાના છોડી દીધા છે, તો જાણો હેલ્થ માટે બટાટા સારા છે કે ખરાબ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 9:35 AM
Share

Health Tips: બટાટા (potato)ની ગણતરી સૌથી લોકપ્રિય શાકભાજીમાં થાય છે. દરેક ઘરના બીજું કાંઈ શાકભાજી મળે કે ન મળે પરંતુ બટાટા તો મળી જ રહેશે. તેનું કારણ એ પણ છે કે બટાટા સરળતાથી મળી રહે છે. શાકથી લઈને પરાઠા અને ફ્રેન્ચ ફ્રાઈસ સુધી, બટાટામાંથી ન જાણે કેટલી વસ્તુઓ બને છે. બટાટા ખાવાથી આરોગ્યપ્રદ છે કે નહીં તે અંગે લાંબી ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો : Lychee Benefits And Side Effects: લીચી ખાવાથી વજનમાં થઈ શકે છે વધારો, લીચી ખાવાના જેટલા ફાયદા છે તેટલા નુકસાન પણ છે

બટાટાની ગણતરી શાકભાજીમાં થાય છે, પરંતુ તેમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયસેમિકનું પ્રમાણ વધુ હોય છે. આનો સીધો અર્થ એ છે કે વધુ ખાવાથી બ્લડ સુગર વધી શકે છે.

શું કહે છે હેલ્થ એક્સપર્ટ

હેલ્થ એક્સપર્ટ મુજબ બટાટા હેલ્ધી અને પૌષ્ટિક હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, આયરન, વિટામિનસી અને વિટામિન બી6 સહિત અનેક પૌષક તત્વો હોય છે. મોટાભાગના લોકો આને હેલ્ધી માનતા નથી

કેવી રીતે બનાવવા

બટાટા સ્વસ્થ કે બિનઆરોગ્યપ્રદ હોવું એ તમે તેને કેવી રીતે રાંધો છો તેના પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, ફ્રેન્ચ ફ્રાઈસ  બાફેલા બટાટાની જેમ પોષ્ટિક હોતા નથી. જો તમે બટાટાને હેલ્ધી ખાવા માંગતા હો, તો તમે તેને ડીપ ફ્રાય કરવાને બદલે તેને બેક કરી શકો છો, બાફી શકો છો અથવા એર ફ્રાય કરી શકો છો.

જ્યાં સુધી બટેટામાં હાજર કાર્બોહાઇડ્રેટની વાત છે તો તે ખરેખર ફાયદાકારક છે. કાર્બોહાઇડ્રેટ્સ એ મન અને શરીર માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે, ખાસ કરીને ઉચ્ચ-તીવ્રતાવાળા વર્કઆઉટ્સ માટે. તેથી, કાર્બોહાઇડ્રેટ્સથી સમૃદ્ધ ખોરાક ખાવાનું પણ મહત્વપૂર્ણ છે. કાર્બોહાઇડ્રેટ્સ પ્રોટીન અને ચરબી કરતાં વધુ ઝડપથી પચી જાય છે

જો તમે રોજ બટાટા ખાશો તો શું થશે?

રોજ એક બટેટા ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે તે બ્લડપ્રેશરને ઓછું રાખે છે. શરત એ છે કે તમે તેને સાદી રીતે રાંધીને ખાઓ. બટાટામાં હાજર ફાઈબર અને પોટેશિયમ હૃદય માટે સારું છે.પોટેશિયમ સ્નાયુઓના કાર્યને નિયંત્રિત કરે છે. બટાકા

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
g clip-path="url(#clip0_868_265)">