AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતંજલિનો દાવો, ખીલ માટે આ દવા છે અસરકારક, આટલા દિવસોમાં મળશે રાહત

જો તમે ખીલથી પરેશાન છો અને વારંવાર ખીલની સારવારથી કંટાળી ગયા છો, તો પતંજલિની આ આયુર્વેદિક દવા એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. પતંજલિ આયુર્વેદ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ દવા માત્ર સાત દિવસમાં ખીલ દૂર કરે છે. ચાલો જાણીએ આ દવાની વિશેષતા.

પતંજલિનો દાવો, ખીલ માટે આ દવા છે અસરકારક, આટલા દિવસોમાં મળશે રાહત
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2025 | 6:13 PM
Share

જો તમે પણ તમારા ચહેરા પર વારંવાર થતા ખીલથી પરેશાન છો અને મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને કંટાળી ગયા છો, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. બાબા રામદેવની સંસ્થા પતંજલિએ એક આયુર્વેદિક દવા તૈયાર કરી છે, જે ફક્ત સાત દિવસમાં ખીલ દૂર કરવાનો દાવો કરે છે. તાજેતરમાં, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, આ દવા માત્ર અસરકારક રહેવાની સાથે આડઅસરોથી પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ દવા વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે ચહેરા પરથી ખીલને સંપૂર્ણપણે નાબૂદ કરે છે.

સંશોધનમાં બહાર આવ્યું

તાજેતરમાં, પતંજલિ આયુર્વેદ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે લોકોએ સાત દિવસ સુધી નિયમિતપણે આ દવાનું સેવન કર્યું તેમના ચહેરા પરથી ખીલ લગભગ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા. ખાસ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ દર્દીને કોઈ આડઅસરનો સામનો કરવો પડ્યો નથી. ફોલ્લીઓ અને ડાઘ ઓછા થઈ ગયા અને ચહેરો પહેલા કરતાં વધુ સ્વચ્છ અને ચમકતો દેખાતો હતો. ચાલો જાણીએ કે આ દવા કઈ કઈ ઔષધિઓના મિશ્રણથી બનાવવામાં આવી છે. દવામાં વાપરવામાં આવેલ ઔષધિઓના ગુણ અંગે પણ જાણો.

લીમડો:- ત્વચાને સાફ કરે છે અને બેક્ટેરિયાને મારી નાખે છે.

ગિલોય:- શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ત્રિફળા:- ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને લોહી શુદ્ધ કરે છે.

મંજિષ્ઠા:- ત્વચાની ચમક વધારે છે અને ડાઘ દૂર કરે છે.

હરિદ્રા (હળદર):- બેક્ટેરિયા વિરોધી અને બળતરા વિરોધી દવા.

કેવી રીતે દવા વાપરવી ?

આ ગોળી દિવસમાં બે વાર ભોજન પછી પાણી સાથે લેવામાં આવે છે. ત્વચાની સ્વચ્છતા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો તમે બહાર જાઓ છો, તો દવા લો અને ચહેરો સાફ કર્યા પછી જ સંતુલિત આહાર લો. વધુ પડતું તળેલું અને તેલયુક્ત ખોરાક ખાવાનું દવા જેટલો સમય લેવાની હોય એટલા સમયગાળા સુધી ટાળો.

દવા કોણ લઈ શકે છે?

આ દવા સંપૂર્ણપણે આયુર્વેદિક છે, તેથી 16 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ તેને લઈ શકે છે, પરંતુ જો કોઈને પહેલાથી જ ત્વચાની એલર્જી, હોર્મોનલ ડિસઓર્ડર અથવા કોઈ ગંભીર રોગ હોય તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.

બાબા રામદેવને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અમારા બાબા રામદેવને લગતા ટોપિક કર ક્લિક કરો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">