Rajiv Dixit Health Tips: મોઢામાં ચાંદા પડવાની સમસ્યાથી મળશે કાયમી છુટકારો, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલું ઉપાય, જુઓ Video

મોઢામાં ચાંદા પડી રહ્યા છે, તેનો સીધો અર્થ એ છે કે તમારું પેટ સાફ નથી થઈ રહ્યું અને મોટું આંતરડું તમારા કચરાથી ભરેલું છે. તેના માટે સૌથી સહેલો ઉપાય છે

Rajiv Dixit Health Tips: મોઢામાં ચાંદા પડવાની સમસ્યાથી મળશે કાયમી છુટકારો, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલું ઉપાય, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 7:00 AM

Ahmedabad:  રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. પેટમાં અસ્વસ્થતાને કારણે ઘણીવાર ચાંદા પડે છે. આ ચાંદા ક્યારેક જીભની ટોચ પર દેખાય છે તો ક્યારેક આખી જીભ પર જોવા મળે છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: નસકોરા, નાકમાંથી લોહી નીકળવું, ઊંઘ ન આવવી જેવી બીમારીઓથી મળશે છુટકારો, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલું ઉપાય, જુઓ Video

ચાંદાંને કારણે મોંમાં વારંવાર પાણી આવવા લાગે છે. આ ચાંદીઓમાં બળતરા અને દુખાવો થાય છે. હોઠ પર ચાંદી પણ દેખાય છે. મોઢામાં ચાંદા પડી રહ્યા છે, તેનો સીધો અર્થ એ છે કે તમારું પેટ સાફ નથી થઈ રહ્યું અને મોટું આંતરડું તમારા કચરાથી ભરેલું છે. તેના માટે સૌથી સહેલો ઉપાય છે ઘૂટ ઘૂટ કરીને પાણી પીવું જોઈએ. જેવું જ મોટું આંતરડું સાફ કરવામાં આવે છે, ત્યારે ક્યારેય ચાંદી નહીં થાય.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ પણ વાચો: Rajiv Dixit Health Tips : આ દેશી જુગાડ સામે એક પણ મચ્છર ટકી શકશે નહીં ! રાજીવ દીક્ષિતે જણાવ્યા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય, જુઓ Video 

જો તમને આનાથી પણ રાહત ન મળી રહી હોય તો ચાલો તમને એક એવી હોમિયોપેથિક દવાનું નામ જણાવીએ જે તમને હોમિયોપેથિકની દુકાનમાંથી મળશે, જે મોટા આંતરડાને ખૂબ જ ઝડપથી સાફ કરે છે. તે દવાનું નામ છે બોરેક્સ હા બોરેક્સ. આ દવા સ્વગામાંથી બનાવવામાં આવે છે જે પેટ સાફ કરવામાં સૌથી ઝડપથી કામ કરે છે. જો તમે આના માત્ર 3 ડોઝ 30 કે 200 પોટેન્સીમાં લો તો તમારું મોટું આંતરડું સાફ થઈ જશે. પાણી શું કરશે, તે ધીમે ધીમે કરશે પરંતુ દવા લો તે ઝડપથી કામ કરે છે. ભાગવત જી કહે છે કે ફાસ્ટના ચક્કરમાં ન પડવું જોઈએ કારણ કે જે રોગ ધીમે ધીમે આવ્યો છે તે ધીમે ધીમે જ જશે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">