Rajiv Dixit Health Tips: નાના બાળકોથી લઈ ઉમરલાયક લોકો માટે તુલસીના પાન વરદાન સ્વરૂપ, રાજીવ દીક્ષિતે જણાવી ઉપયોગમાં લેવાની રીત, જુઓ Video
હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ગુણો હોય છે અને તે પવિત્ર છોડ હોવાથી મંદિરો અને ઘરોમાં પણ જોવા મળે છે. તુલસીનો છોડ સૌથી વધારે ફાયદાકારક ચામડીને લઈને હોય છે જેના લીધે ચામડીના રોગો થતા નથી અને એક નવો જ નિખાર ચામડીમાં આવે છે.
હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ગુણો હોય છે અને તે પવિત્ર છોડ હોવાથી મંદિરો અને ઘરોમાં પણ જોવા મળે છે. તુલસીનો છોડ સૌથી વધારે ફાયદાકારક ચામડીને લઈને હોય છે જેના લીધે ચામડીના રોગો થતા નથી અને એક નવો જ નિખાર ચામડીમાં આવે છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે અને તેમને જણાવેલા ઘરેલુ નુસ્કા આજે પણ લોકોના કામ આવી રહ્યા છે.
તુલસીના બે પ્રકારની હોય છે જેમાં એક છે રામ તુલસી અને શ્યામ તુલસી હોય છે. શ્યામ તુલસીમાં ઓષધિય ગુણો હોય છે, તુલસીથી વર્ષમાં ક્યારેય પણ લગાવી શકાય છે, કોઈ પણ પ્રકારના તાવ હોય તો તેમા તુલસી સારૂ કામ કરે છે, કોઈ પણ તાવનેમાં આ તુલસી લગાવવાથી તરત રીજલ્ટ જોવા મળશે, 15 થી 20 પત્તા તેના તોડો અને તેનો રસ કાઢી લ્યો અને તે રસને થોડો ગરમ કરી લ્યો. તેમાં થોડો ગોળ ઉમેરો, જો તમે મધ ખાઈ શકો છો તો તેમા થોડુ મધ પણ ભેળવી લ્યો.
આ રસને સવાર બપોર સાંજે એક એક ચમચી પીવાનો રાખો જેનાથી કોઈ પણ પ્રકારના તાવમાં તે ફાયદાકારક છે. 140 ડ્રીગી તાવને પણ તુલસીનો કાહવો તેને તરત જ અસર કરે છે. ઉમરલાયક લોકોને જેમને પેશાબની તકલીફ છે તેમને પેશાબ કરવામાં ખુબ વાર લાગે છે, તેમને ખુલીને પેશાબ આવતી નથી, તેમને તુલસીનો કાહવાનો ઉપયોગ કરવો જોઈએ, તેનાથી ઉમરલાયક લોકોને ફાયદો થશે.
જે લોકોને ખુબ જ ડેન્ડ્રફની સમસ્યા, માથામાં ખુબ જ ખંજવાળ આવવી તેમના માટે તુલસીનો રસ કાઢો તેની ચટણી બનાવો અને વાળમાં લગાવો, થોડા સમય બાદ વાળને ધોઈ નાખો તે તમારા વાળની ડેન્ડ્રફની સમસ્યા દૂર કરશે. જે માતાઓ બહેનોને માસીકના સમય દરમ્યાન 3 દિવસથી વધારે લોહીનું વહેવુ તેમજ જેમને 5 દિવસ કે 7 દિવસ લોહી વહે છે, તો કેટલાક દિવસ 10 દિવસ સુધી લોહી વહે છે, તેના બાદ તુલસીનો રસ પીવાથી ફાયદો થાય છે, અને લોહીને તરત બંધ થઈ જશે. એક તુલસીના પાંદળાથી શરીરની 25થી 30 બિમારીઓમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ.
ઘણીવાર એવુ થાય છે કે નાના છોકરાના પેટમાં કીડા(ચરમીયા) થઈ જાય છે, અને નાના બાળકો આ જંતુના કારણે ખુબ જ તકલીફમાં રહે છે, અને બાળકોને શરીરમાં જંતુ હોય તો તેને તુલસીના પાનનો કાહવો પીવડાવવાથી લાભ થાય છે.
હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ગુણો હોય છે અને તે પવિત્ર છોડ હોવાથી મંદિરો અને ઘરોમાં પણ જોવા મળે છે. તુલસીનો છોડ સૌથી વધારે ફાયદાકારક ચામડીને લઈને હોય છે જેના લીધે ચામડીના રોગો થતા નથી અને એક નવો જ નિખાર ચામડીમાં આવે છે.
હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ગુણો હોય છે અને તે પવિત્ર છોડ હોવાથી મંદિરો અને ઘરોમાં પણ જોવા મળે છે. તુલસીનો છોડ સૌથી વધારે ફાયદાકારક ચામડીને લઈને હોય છે જેના લીધે ચામડીના રોગો થતા નથી અને એક નવો જ નિખાર ચામડીમાં આવે છે.
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો