AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss માટે ક્યુ દૂધ છે સારું સ્કિમડ કે ડબલ ટોન્ડ દૂધ, જાણો ફાયદા

જયારે આપણા વજન ઘટાડાની (Weight Loss) વાત કરવામાં આવે તો સૌથી પહેલા ડાયટમાં ફેટ ફૂડને ઓછું કરે છે. દૂધ એક એવી વસ્તુ છે જેમાં વધારે ફેટ હોય છે. તેથી આપણે ડાયટમાં સામેલ કરીએ છીએ જે ફેટની માત્રા ઓછું હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી જ ડાયેટમાં ટોન્ડ મિલ્ક, સ્કિમડ મિલ્ક, સોયા અને બદામના દૂધને સામેલ કરો.

Weight Loss માટે ક્યુ દૂધ છે સારું સ્કિમડ કે ડબલ ટોન્ડ દૂધ, જાણો ફાયદા
Charmi Katira
| Edited By: | Updated on: Mar 09, 2021 | 5:18 PM
Share

જયારે આપણા વજન ઘટાડાની (Weight Loss) વાત કરવામાં આવે તો સૌથી પહેલા ડાયટમાં ફેટ ફૂડને ઓછું કરે છે. દૂધ એક એવી વસ્તુ છે જેમાં વધારે ફેટ હોય છે. તેથી આપણે ડાયટમાં સામેલ કરીએ છીએ જે ફેટની માત્રા ઓછું હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી જ ડાયેટમાં ટોન્ડ મિલ્ક, સ્કિમડ મિલ્ક, સોયા અને બદામના દૂધને સામેલ કરો.

વજન ઘટાડવા માટે સોયા અને બદામના દૂધનું સેવન કરવું સામાન્ય છે. પરંતુ મોટાભાગના લોકો દૂધ અને ટોન્ડ દૂધ વિશે મૂંઝવણમાં હોય છે, જે દૂધ વજન વધારવાનું કારણ નથી. ચાદૂધ પીવાથી વજન ઘટે છે સાથે જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ડબલ ટોન્ડ મિલ્ક ડબલ ટોન્ડ મિલ્ક સંપૂર્ણ ક્રીમ દૂધ અને સ્કિમડ દૂધ સાથે મળીને બનાવવામાં આવે છે. આ દૂધમાં ચરબી અને કેલરી ઓછી હોય છે. લોકો તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરે છે. ડબલ ટોન્ડ દૂધમાં 1.5 ટકા ચરબી હોય છે અને જેમને હાર્ટને લગતી બીમારી છે તે માટે ખૂબ ફાયદાકારક છે. આ દૂધ સારી રીતે પચે છે, તે વિટામિન ડીથી ભરપુર છે અને તેનું સેવન કરવાથી કેલરી વધતી નથી. એક કપ ડબલ ટોન દૂધમાં 114 કેલરી હોય છે જ્યારે ટોલ્ડ દૂધના કપમાં 150 ગ્રામ કેલરી હોય છે.

સ્કિમડ મિલ્ક સ્કિમડ દૂધમાં 0.5 ગ્રામ કરતા ઓછી ચરબી હોય છે, જેમાં કોઈ શુગર હોતી નથી. તે હળવા છે અને ફેટ ફ્રી હોવાને કારણે વજન ઘટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એક ગ્લાસ ફુલ ક્રીમ દૂધમાં 10 ગ્રામ ચરબી હોય છે જ્યારે સ્કિમડ દૂધમાં ચરબી 0.2 ગ્રામ હોય છે.સ્કિમડ દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી અને એ ભરપૂર માત્રામાં હોય છે.

વજન ઘટાડવા માટે બંને પ્રકારનું દૂધ ફાયદાકારક છે. ચરબી અને કેલરીનું પ્રમાણ બંનેમાં ઓછું હોય છે, પરંતુ સ્કિમડ દૂધ ડબલ ટોન દૂધ કરતાં વધુ સારું છે. તેમાં પ્રોટીન પણ વધારે છે. પ્રોટીનને લીધે તમને ભૂખ લાગતી નથી. તે તમારું વજન પણ ઘટાડે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow Us
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">