દાહોદઃ કુપોષણ સામે સરકારનો અનોખી પહેલ! બાળક રોજનું એક ઇંડુ ખાઇ શકે તે માટે પ્રયોગ

કુપોષણ સામે સરકારે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. હવેથી કુપોષિત બાળકોને ઈંડા આપવામાં આવશે. બાળકોના પરિવારને મરઘી, પાંજરૂ અને પણ આપવામાં આપશે. બાળકોને 10 મરઘી અને 1 મરઘો અપાશે, જેથી રોજ 1 ઇંડુ ખાઈ શકે. દાહોદ જિલ્લામાં 6 માસથી 3 વર્ષ સુધીના 6014 બાળકો અતિકુપોષિત છે, જ્યારે 12512 બાળકો કુપોષિત છે. રોચક VIDEO જોવા માટે […]

દાહોદઃ કુપોષણ સામે સરકારનો અનોખી પહેલ! બાળક રોજનું એક ઇંડુ ખાઇ શકે તે માટે પ્રયોગ
Follow Us:
| Updated on: Feb 08, 2020 | 6:38 AM

કુપોષણ સામે સરકારે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. હવેથી કુપોષિત બાળકોને ઈંડા આપવામાં આવશે. બાળકોના પરિવારને મરઘી, પાંજરૂ અને પણ આપવામાં આપશે. બાળકોને 10 મરઘી અને 1 મરઘો અપાશે, જેથી રોજ 1 ઇંડુ ખાઈ શકે. દાહોદ જિલ્લામાં 6 માસથી 3 વર્ષ સુધીના 6014 બાળકો અતિકુપોષિત છે, જ્યારે 12512 બાળકો કુપોષિત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પંચમહાલની APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂ.2500, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">