AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેમ કરવાની સજા? કચ્છના એક યુવકને થાંભલા સાથે બાંધી દંડાથી મરાયો ઢોરમાર, જુઓ VIDEO

ગુજરાતમાં આજકાલ એક અલગ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં જોવા મળે છે કે લોકો પોલીસની રાહ જોયા વગર જ કાયદો હાથમાં લેવાનું વધુ પસંદ કરે છે. આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે તેમાં કચ્છના વાગડ વિસ્તારની કથિત ધટનાનો વધારો થયો છે. આજે સોશિયલ મિડીયામાં આ વીડિયો વાયરલ થયો હતો જેમા પ્રેમ સંબધના […]

પ્રેમ કરવાની સજા? કચ્છના એક યુવકને થાંભલા સાથે બાંધી દંડાથી મરાયો ઢોરમાર, જુઓ VIDEO
Jay Dave
| Edited By: | Updated on: Feb 11, 2019 | 12:13 PM
Share

ગુજરાતમાં આજકાલ એક અલગ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં જોવા મળે છે કે લોકો પોલીસની રાહ જોયા વગર જ કાયદો હાથમાં લેવાનું વધુ પસંદ કરે છે.

આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે તેમાં કચ્છના વાગડ વિસ્તારની કથિત ધટનાનો વધારો થયો છે. આજે સોશિયલ મિડીયામાં આ વીડિયો વાયરલ થયો હતો જેમા પ્રેમ સંબધના પ્રત્યાધાત રૂપે યુવકને થાભંલા સાથે બાંધી ઢોર માર મરાય છે.

સંવાદો જોતા સ્પષ્ટ થાય છે કે વિડીયો રાપરનો છે. યુવક-યુવતી પ્રેમી હોઇ શકે. અથવા તો વીડિયોમાં યુવતી પોતે પતિ-પત્ની હોવાનું પણ કહે છે. પરંતુ કાઇ સમજવા તૈયાર ન હોય તેમ ઉશ્કેરાયેલા લોકો યુવકને ઢોર માર મારે છે. જો કે સોશિયલ મીડીયામાં વાયરલ થયેલા વીડિયો અંગે હજુ સુધી પોલીસ તપાસ કરી માર મારનાર કે માર ખાનાર યુવાન સુધી પહોંચી શકી નથી. પરંતુ અર્ધબેભાન અવસ્થામાં હોવા છતાં લાકડી વડે યુવાનને એક શખ્સ ઢોર માર-મારવા સાથે ફિલ્મી સંવાદો અને અપશબ્દો સાથે સતત માર મારી રહ્યા છે.

જુઓ VIDEO:

https://dai.ly/x727j4x

જો કે સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ રાપરની કોઇ વાંઢમા આ કિસ્સો બન્યો હોવો જોઇએ જેમાં યુવક-યુવતીએ અવાવરૂ જગ્યાએ જોઇ લેવાયા બાદ ગામ નજીક લવાય છે અને ત્યારબાદ યુવકને થાંભલા વડે દોરડાથી બાંધી તેને માર મરાય છે. જો કે સૂત્રોનું માનીએ તો પોલીસે ગુપ્ત રીતે મામલાની તપાસ શરૂ કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">