Vadodaraના ડભોઈમાં કાર કેનાલમાં ખાબકતા એક યુવકનું મોત

Vadodaraના ડભોઈમાં એક કાર કેનાલમાં ખાબકતા યુવકનું મોત નિપજ્યું છે. ઘટના જાણે કે એવી છે કે યુવક પોતાના વતન નાના કરાળા આવવા નીક્ળ્યો હતો.

Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 03, 2021 | 6:39 PM

Vadodaraના ડભોઈમાં એક કાર કેનાલમાં ખાબકતા યુવકનું મોત નિપજ્યું છે. ઘટના જાણે કે એવી છે કે યુવક પોતાના વતન નાના કરાળા આવવા નીક્ળ્યો હતો. જો કે યુવક પાછો ન ફરતા તપાસ હાથ ધરાઈ હતી, તપાસ દરમિયાન મોબાઈલ એપ્લિકેશનના આધારે યુવકનું લોકેશન મળ્યું હતું, જો કે કાર કેનાલમાં કેવી રીતે ખાબકી તેનું કારણ હજુ અકબંધ છે.

 

 

 

આ પણ વાંચો: VADODARA : સોની પરિવારનો સામુહિક આપઘાત, 3ના મોત, 3 સારવાર હેઠળ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">