AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ રણુંજ રેલ્વે બ્રોડગેજની કામગીરીથી ખેડૂતો હેરાન પરેશાન

અમદાવાદ રણુજ વચ્ચેની રેલ્વે લાઈનના બ્રોડગેજના ચાલતા કામકાજથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. મહેસાણાના ઘાનપુર પાસે રેલ્વેના મીટરગેજના બ્રોડગેજમાં ફેરવવાના કામકાજ માટે બનાવેલા પાળા ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યાં છે. ચોમાસામાં વરસાદ વરસતા રેલ્વે બ્રોડગેજ માટે બનાવેલા માટીના પાળામાંથી માટી ખેતરોમાં ઘસી આવે છે. અને ઊભા પાકને નુકસાન પહોચાડે છે. રેલ્વે લાઈન બ્રોડગેજનું કામકાજ […]

અમદાવાદ રણુંજ રેલ્વે બ્રોડગેજની કામગીરીથી ખેડૂતો હેરાન પરેશાન
| Updated on: Sep 21, 2020 | 11:21 AM
Share

અમદાવાદ રણુજ વચ્ચેની રેલ્વે લાઈનના બ્રોડગેજના ચાલતા કામકાજથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. મહેસાણાના ઘાનપુર પાસે રેલ્વેના મીટરગેજના બ્રોડગેજમાં ફેરવવાના કામકાજ માટે બનાવેલા પાળા ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યાં છે. ચોમાસામાં વરસાદ વરસતા રેલ્વે બ્રોડગેજ માટે બનાવેલા માટીના પાળામાંથી માટી ખેતરોમાં ઘસી આવે છે. અને ઊભા પાકને નુકસાન પહોચાડે છે. રેલ્વે લાઈન બ્રોડગેજનું કામકાજ કરતા કોન્ટ્રાક્ટરે ખેતરો અને રેલ્વે સાઈટ વચ્ચે કાચો પાળો બાંધી આડશ માટે કહ્યું હતું. પરંતુ હજુ સુધી આડશ નહી બનાવતા આ સમસ્યા સર્જાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">