AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત: માતા-પુત્રએ ખાડીમાં લગાવી છલાંગ, ફાયર સ્ટેશનના જવાનોએ શોધખોળ શરૂ કરી

સુરતમાં એક મહિલાએ બાળક સાથે ખાડીમાં છલાંગ લગાવી છે. અલથાણ ખાડી પરના બ્રિજ પરથી આ છલાંગ લગાવી છે. વેસુ ફાયર સ્ટેશનના જવાનોએ શોધખોળ શરૂ કરી છે. આ મહિલાએ ખાડીના પાણીમાં કેમ છલાંગ લગાવી તેની તપાસ ચાલી રહી છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા […]

સુરત: માતા-પુત્રએ ખાડીમાં લગાવી છલાંગ, ફાયર સ્ટેશનના જવાનોએ શોધખોળ શરૂ કરી
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:05 PM
Share

સુરતમાં એક મહિલાએ બાળક સાથે ખાડીમાં છલાંગ લગાવી છે. અલથાણ ખાડી પરના બ્રિજ પરથી આ છલાંગ લગાવી છે. વેસુ ફાયર સ્ટેશનના જવાનોએ શોધખોળ શરૂ કરી છે. આ મહિલાએ ખાડીના પાણીમાં કેમ છલાંગ લગાવી તેની તપાસ ચાલી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">