AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હવામાન વિભાગની ‘નવી આગાહી’! 6 જુલાઈ સુધી રાજ્યમાં જામશે ‘વરસાદી માહોલ’, દક્ષિણ ગુજરાતમાં ‘Red Alert’

ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસો માટે એક અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. ચાલુ સિઝનમાં પહેલીવાર હવામાન વિભાગે એક મોટું એલર્ટ જાહેર કર્યું છે કે, જેના કારણે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે આફત આવી શકે છે.

Breaking News: હવામાન વિભાગની 'નવી આગાહી'! 6 જુલાઈ સુધી રાજ્યમાં જામશે 'વરસાદી માહોલ', દક્ષિણ ગુજરાતમાં 'Red Alert'
| Updated on: Jun 30, 2026 | 6:54 PM
Share

રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. 6 જુલાઈ સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી મેઘ મહેર જોવા મળશે.

ભારે વરસાદની ‘સંભાવના’

આવતીકાલે 01 July ના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને પગલે ‘Yellow Alert’ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની સંભાવનાને લીધે Alert આપવામાં આવ્યું છે. આ દરમિયાન ગાજવીજ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિના પવન સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે.

અમદાવાદમાં કેવો રહેશે ‘વરસાદ’?

બીજી તરફ, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જણાવી દઈએ કે, સિઝનમાં પહેલીવાર ભારે વરસાદનું Red Alert જાહેર કરવામાં આવ્યું છે.

Red Alert કયા કયા શહેરમાં?

આગામી ત્રીજી અને ચોથી જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું Red Alert આપવામાં આવ્યું છે.  વિગતવાર આગાહી મુજબ, ત્રીજી જુલાઈએ વલસાડ અને ડાંગમાં Red Alert જાહેર કરાયું છે. આ સિવાય નવસારી, તાપી, સુરત અને નર્મદામાં Orange Alert આપવામાં આવ્યું છે.

ત્યારબાદ ચોથી જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગમાં Red Alert જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં Orange Alert રહેશે. આ ઉપરાંત, છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ Orange Alert જાહેર કરવામાં આવ્યું છે.

Bullet Train : આગામી વર્ષે શરૂ થશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, સુરત-વાપીના 100 કિમી સેક્શનમાં દોડશે હાઈ-સ્પીડ ટ્રેન

Follow Us
આજે ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જુઓ 22 જુલાઈનું રાશિફળ
આજે ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જુઓ 22 જુલાઈનું રાશિફળ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
g clip-path="url(#clip0_868_265)">