VMCએ ભ્રષ્ટ અધિકારીઓ સામે કરી લાલ આંખ,15 જેટલા અધિકારીઓને ફટકારી કારણદર્શક નોટિસ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરીને તેમને કારણદર્શક નોટિસ ફટકારી છે. અજય ભાદુએ મહાનગરપાલિકાના 15 જેટલા અધિકારીઓને નોટિસ ફટકારી છે. અને તેમને કેમ સસ્પેન્ડ ન કરવા જોઈએ તે મુદ્દે જવાબ માગ્યો છે. આ પણ વાંચો: બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલનો ખતરો આ જ્યૂસ […]

VMCએ ભ્રષ્ટ અધિકારીઓ સામે કરી લાલ આંખ,15 જેટલા અધિકારીઓને ફટકારી કારણદર્શક નોટિસ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 11:37 AM

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરીને તેમને કારણદર્શક નોટિસ ફટકારી છે. અજય ભાદુએ મહાનગરપાલિકાના 15 જેટલા અધિકારીઓને નોટિસ ફટકારી છે. અને તેમને કેમ સસ્પેન્ડ ન કરવા જોઈએ તે મુદ્દે જવાબ માગ્યો છે.

આ પણ વાંચો: બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલનો ખતરો આ જ્યૂસ પીવાથી ટળી શકે છે, ઘરમાં જ છે સરળ ઈલાજ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક ઝોનના અલગ અલગ વિભાગના અધિકારીઓને નોટિસ આપવામા આવી છે. જેમા આરોગ્ય, પાણી પુરવઠા અને બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારીઓનો સમાવેશ થાય છે. કોર્પોરેશનના અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરાતા અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">