વિસનગર APMCમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો ઉમટ્યા, 100-150 રુપિયા ટેકાના ભાવ કરતા વધુ મળતા ખેડૂતોમાં ખુશી

મહેસાણા જિલ્લાની વિસનગર APMCમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો ઉમટ્યા છે. વિસનગર APMCમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા 100થી 150 રુપિયા વધુ મળતા વિસનગર APMCમાં ખેડૂતોની ભીડ જોવા મળી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ 1050 નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે વિસનગર APMCમાં મગફળીના ભાવ 1150 મળી રહ્યા હોવાથી ખેડૂતો ખુશખુશાલ છે.   Web […]

વિસનગર APMCમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો ઉમટ્યા, 100-150 રુપિયા ટેકાના ભાવ કરતા વધુ મળતા ખેડૂતોમાં ખુશી
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 26, 2020 | 8:11 PM

મહેસાણા જિલ્લાની વિસનગર APMCમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો ઉમટ્યા છે. વિસનગર APMCમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા 100થી 150 રુપિયા વધુ મળતા વિસનગર APMCમાં ખેડૂતોની ભીડ જોવા મળી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ 1050 નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે વિસનગર APMCમાં મગફળીના ભાવ 1150 મળી રહ્યા હોવાથી ખેડૂતો ખુશખુશાલ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">