અમદાવાદ: રિવરફ્રન્ટ પર આયોજીત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ અચાનક કરાયો બંધ, મુલાકાતીઓમાં ભારે નારાજગી

અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત કરાયેલા કાઈટ ફેસ્ટીવલને અચાનક જ બંધ કરી દેવાતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. દૂર દૂરથી લોકો કાઈટ ફેસ્ટીવલ જોવા આવ્યા, પરંતુ એન્ટ્રી આપવામાં ન આવી. હાજર કર્મચારીઓએ તેમને કહી દીધુ કે આજે કાઈટ ફેસ્ટીવલ બંધ છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે […]

અમદાવાદ: રિવરફ્રન્ટ પર આયોજીત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ અચાનક કરાયો બંધ, મુલાકાતીઓમાં ભારે નારાજગી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 18, 2021 | 1:57 PM

અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત કરાયેલા કાઈટ ફેસ્ટીવલને અચાનક જ બંધ કરી દેવાતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. દૂર દૂરથી લોકો કાઈટ ફેસ્ટીવલ જોવા આવ્યા, પરંતુ એન્ટ્રી આપવામાં ન આવી. હાજર કર્મચારીઓએ તેમને કહી દીધુ કે આજે કાઈટ ફેસ્ટીવલ બંધ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાઈટ ફેસ્ટીવલ 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનો હતો. પરંતુ આજે કેમ બંધ કરી દેવાયો તેનો તંત્રએ કોઈ ઉત્તર ન આપતાં મુલાકાતીઓમાં નારાજગી જોવા મળી છે. કોઈ પુણેથી આવ્યું હતું તો કોઈ સુરતથી તમામને પતંગોત્સવની મજા માણવાનો ઉત્સાહ હતો. પરંતુ તંત્રએ તેમની મજા બગાડી દીધી. તંત્રની લાલિયાવાડીના કારણે લોકોએ નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">