રાજકોટના વાવડી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ શાળાનું ગ્રાઉન્ડ સાફ કરતા VIDEO વાયરલ
રાજકોટની એક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કરાવાયું મેદાન સાફ. વાત છે વાવડી ગામની જય ભારત પ્રાથમિક શાળાની કે જ્યાં એક VIDEO સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વિદ્યાર્થીઓ મેદાન સાફ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ મેદાન સાફ કરી રહ્યા છે, તેમને હાલ ભણવાનો સમય છે. છતાં તેમની પાસે શ્રમ કાર્ય કરાવવામાં આવી રહ્યુ […]

રાજકોટની એક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કરાવાયું મેદાન સાફ. વાત છે વાવડી ગામની જય ભારત પ્રાથમિક શાળાની કે જ્યાં એક VIDEO સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વિદ્યાર્થીઓ મેદાન સાફ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ મેદાન સાફ કરી રહ્યા છે, તેમને હાલ ભણવાનો સમય છે. છતાં તેમની પાસે શ્રમ કાર્ય કરાવવામાં આવી રહ્યુ છે. અને આ કાર્ય કરાવવામાં શિક્ષકો પણ સામેલ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
