વલસાડમાં ઠગો બન્યા બેખૌફ, રૂપિયા 2 હજાર કરોડની કરી છેતરપિંડી

વલસાડ જિલ્લામાં ગરીબ પ્રજાને છેતરતા ઠગો બેખૌફ બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 5થી વધુ કંપનીઓએ લોકો પાસેથી 2 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. બોગસ કંપની ઉભી કરીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 […]

વલસાડમાં ઠગો બન્યા બેખૌફ, રૂપિયા 2 હજાર કરોડની કરી છેતરપિંડી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:58 AM

વલસાડ જિલ્લામાં ગરીબ પ્રજાને છેતરતા ઠગો બેખૌફ બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 5થી વધુ કંપનીઓએ લોકો પાસેથી 2 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. બોગસ કંપની ઉભી કરીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પારનેરામાં દિવ્યજ્યોત નામની કંપનીએ કરોડોનું ભોપાળું કાઢતાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. પરંતુ પોલીસ આવા ઠગો સામે ઠોસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. સરકાર પણ આ અંગે નિરસતા દાખવી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેથી નબળી પોલીસ અને રાજકીય શક્તિને પગલે ઠગો બેફામ બન્યા છે અને ગરીબ પ્રજાને લાલચ આપીને છેતરી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: વિધાનસભાના ચાલુ સત્રમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસ અવિશ્વાસની દરખાસ્ત મૂકશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">