AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : વાપીમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે

વાપીના બલીઠા ખાતે આવેલા પ્લાસ્ટિક અને પેપર વેસ્ટના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી.આગ લાગ્તાજ ફાયરની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી. જોકે આગ કાબુમાં ન આવતા ૩ જેટલા ફાયર ફાઈટરો આગ ઓલવવા મૈદનમાં ઉતર્યા હતા.પેપર અને પ્લાસ્ટિકનું ભંગારનું ગોડાઉન હોવાથી આગ ખાબજ ઝડપથી પ્રસરી હતી અને જોત જોતામાં આજુ બાજુના ૨ અન્ય ગોડાઉન પણ […]

VIDEO : વાપીમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 08, 2019 | 6:43 AM
Share

વાપીના બલીઠા ખાતે આવેલા પ્લાસ્ટિક અને પેપર વેસ્ટના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી.આગ લાગ્તાજ ફાયરની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી.

જોકે આગ કાબુમાં ન આવતા ૩ જેટલા ફાયર ફાઈટરો આગ ઓલવવા મૈદનમાં ઉતર્યા હતા.પેપર અને પ્લાસ્ટિકનું ભંગારનું ગોડાઉન હોવાથી આગ ખાબજ ઝડપથી પ્રસરી હતી અને જોત જોતામાં આજુ બાજુના ૨ અન્ય ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા.

ભંગારના ગોડાઉનમાં કોઈ જવલનશીલ પદાર્થમાં આગ લાગી હતી. આગના કારણે આજુ બાજુના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ માનવામાં આવે છે કે આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે.

જુઓ VIDEO :

[yop_poll id=1199]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">