Railway News: 26 સપ્ટેમ્બરના રોજ વલસાડ-સુરત વિભાગ વચ્ચે બ્લોકને કારણે 26 ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જુઓ List 

વેડછા યાર્ડ ખાતે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ કામ શરૂ કરવા માટે 6 કલાકનો બ્લોક લેવામાં આવશે. વલસાડ-સુરત સ્ટેશન વચ્ચે બ્લોક લેવામાં આવશે. જેને કારણે 26 જેટલી ટ્રેનોને અસર થવાની છે જોકે આ અંગે વિગત વાર ટ્રેનની લિસ્ટ અહીં આ અહેવાલમાં આપવામાં આવ્યા છે.

Railway News: 26 સપ્ટેમ્બરના રોજ વલસાડ-સુરત વિભાગ વચ્ચે બ્લોકને કારણે 26 ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જુઓ List 
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 25, 2023 | 9:40 PM

26મી સપ્ટેમ્બરના રોજ 9.00 કલાક થી 15.00 કલાક સુધી વેડછા યાર્ડ ખાતે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ કામ શરૂ કરવા માટે 6 કલાકનો બ્લોક લેવામાં આવશે. વલસાડ-સુરત સ્ટેશન વચ્ચે બ્લોક લેવામાં આવશે. બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની 26 ટ્રેનો પર અસર થશે. સૌથી વધુ મુંબઇ ની ટ્રેનોને અસર પડશે. તેમજ સૌરાષ્ટ્ર અને રાજસ્થાન ની ટ્રેનો પણ અસર થશે.

આ પણ વાંચો :

ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
  1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 35 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  2. ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલ – અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  3. ટ્રેન નંબર 12935 બાંદ્રા ટર્મિનસ – સુરત ઇન્ટરસિટી 35 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  4. ટ્રેન નંબર 04126 બાંદ્રા ટર્મિનસ – સુબેદારગંજ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 25 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  5. ટ્રેન નંબર 19015 દાદર – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 25 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  6. ટ્રેન નંબર 12932 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  7. ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  8. ટ્રેન નંબર 09152 સુરત – વલસાડ મેમુ સ્પેશિયલ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  9. ટ્રેન નંબર 22930 વડોદરા – દહાણુ રોડ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે.
  10. ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે.
  11. ટ્રેન નંબર 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  12. ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  13. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  14. ટ્રેન નંબર 12980 જયપુર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 35 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  15. ટ્રેન નંબર 20908 ભુજ – દાદર 30 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે.
  16. ટ્રેન નંબર 22947 સુરત – ભાગલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  17. ટ્રેન નંબર 22195 વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  18. ટ્રેન નંબર 09412 અમદાવાદ – કુડાલ સ્પેશિયલ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  19. ટ્રેન નંબર 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયમન કરવામાં આવશે.
  20.  ટ્રેન નંબર 20968 પોરબંદર – સિકંદરાબાદ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  21. ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ – રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  22. ટ્રેન નંબર 09087 સંજન – સુરત મેમુ સ્પેશિયલ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  23. ટ્રેન નંબર 19567 તુતીકોરીન – ઓખા એક્સપ્રેસ 25 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  24. ટ્રેન નંબર 12217 કોચુવેલી – ચંદીગઢ સંપર્ક ક્રાંતિ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
  25.  ટ્રેન નંબર 19667 ઉદયપુર – મૈસુર હમસફર એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">