VIDEO: વલસાડમાં ભારે વરસાદથી સરીગામ બાયપાસ પર પાણી ફરી વળ્યા, 4 વાહન ચાલકોને ડૂબતા બચાવી લેવાયા
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉમરગામ તાલુકામાં એકધારા વરસાદથી નદી-નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. સરીગામ બાયપાસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ બાયપાસ પર પસાર થતા 3 બાઈક સાથે 4 વાહન ચાલકો પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા. જો કે ફાયર બ્રિગેડે રેસ્કયૂ કરીને તમામ 4 બાઈક ચાલકોને બચાવી લીધા છે. ભારે […]

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉમરગામ તાલુકામાં એકધારા વરસાદથી નદી-નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. સરીગામ બાયપાસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ બાયપાસ પર પસાર થતા 3 બાઈક સાથે 4 વાહન ચાલકો પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા. જો કે ફાયર બ્રિગેડે રેસ્કયૂ કરીને તમામ 4 બાઈક ચાલકોને બચાવી લીધા છે. ભારે વરસાદને કારણે સરીગામ બાયપાસ રોડ પર પાણી ફરી વળતા લોકોને પસાર ન થવાની પણ તંત્રએ તાકીદ કરી છે.
આ પણ વાંચો: વલસાડમાં દમણગંગા નદી બની ગાંડીતૂર, ભારે વરસાદના કારણે નદી ભયનજક સપાટીએ પહોંચી, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
