વલસાડ : મધુબન ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં 353 ક્યુસેક પાણી છોડાયું, જુઓ વીડિયો

વલસાડ: ઉપરવાસમાં વરસાદ પડતા મધુબન ડેમમાં પાણીની આવક થઇ છે. મધુબન ડેમમાં ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 353 ક્યુસેક પાણી છોડાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2024 | 6:55 AM

વલસાડ: ઉપરવાસમાં વરસાદ પડતા મધુબન ડેમમાં પાણીની આવક થઇ છે. મધુબન ડેમમાં ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 353 ક્યુસેક પાણી છોડાયું છે.

ડેમમાંથી પાણી છોડાતા વાપી નજીકના દમણગંગા નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે. નદીમાં નવા નીર આવતા માછીમારો માછલી પકડતા જોવા મળ્યા હતા.

સારા વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. અનેક જગ્યાએ વરસાદી પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Input Credit : Akshay kadam – Valsad

Follow Us:
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ

ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા

સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video

ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ

ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ

સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત

g clip-path="url(#clip0_868_265)">