Vadodara : પાદરા તાલુકાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો, વળતરની માંગ કરી

ખેડૂતો ઉભા પાક પર ટ્રેકટર ફેરવવા મજબુર બન્યા છે.ત્યારે ખેડૂતોની રજૂઆત પર તંત્રએ સરકારના આદેશ મુજબ યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 10:01 PM

ખેડૂતોને વધુ એક વાર પડતા પર પાટું પડ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના 10 જેટલા ગામોના ખેડૂતોના ઉભા પાક પર કોઈ વાયરસે હુમલો કરતા પાક નિષ્ફળ ગયો છે. જેના પગલે ખેડૂતોએ પાદરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી વળતરની માંગ કરી છે.

રાજયમાં ઓછા વરસાદના કારણે કપાસ, દિવેલા સહિતના પાકોમાં વાયરસ આવતા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.જેથી મોટાભાગના ખેડૂતો ઉભા પાક પર ટ્રેકટર ફેરવવા મજબુર બન્યા છે.ત્યારે ખેડૂતોની રજૂઆત પર તંત્રએ સરકારના આદેશ મુજબ યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું છે.

ગુજરાતમાં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ બીજા રાઉન્ડનો વરસાદ હજુ પડ્યો નથી. ખેડૂતો પોતાના ઉભા પાકને બચાવવા માટે વરસાદની રાહ જોઇ રહ્યાં છે . તેમજ જરૂર પડે તો સરકારને વહેલી તકે સિંચાઇના પાણી માટે પણ અપીલ કરી રહ્યાં છે . જો કે રાજયમાં પણ મોટાભાગન ડેમોમાં વર્ષ સુધી ચાલે તેટલું જ પીવાનું પાણી હોવાના પગલે સરકાર માટે પણ સિંચાઇનું પાણી આપવું એ મોટો પ્રશ્ન બન્યો છે.

તેવા સમયે સૂકા વાતાવરણના પગલે રાજયના અનેક જિલ્લામો ખેડૂતોના ઉભા પાકમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તેમજ તેના લીધે જો આગામી દિવસોમાં વરસાદ નહિ પડે તેઓ ખેડૂતોને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવશે .

આ પણ વાંચો : Narayan Rane Arrest: જાણો ભારતમાં કોઈ પણ મંત્રીની ધરપકડ કરવા માટે શું પ્રક્રિયા હોય છે

આ પણ વાંચો : Sabarkantha: જીલ્લામાં એકેય જળાશયમાંથી નથી અપાતા ખેડૂતોને કેનાલના પાણી, 2.28 લાખ હેકટર ખેતી પર સંકટ

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">