Vadodara: ચાર વાહન વચ્ચે વિચિત્ર અકસ્માત, લક્ઝરી બસમાં સવાર મુસાફરોનો ચમત્કારીક બચાવ

બે આઈસર, એક ટ્રક અને લક્ઝરી બસ એકબીજા સાથે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ સ્થાનિક તથા પોલીસ લોકોની મદદ માટે દોડી આવી હતી.

Vadodara: ચાર વાહન વચ્ચે વિચિત્ર અકસ્માત, લક્ઝરી બસમાં સવાર મુસાફરોનો ચમત્કારીક બચાવ
Major Accident in vadodara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2023 | 12:06 PM

વડોદરામાં પોર નેશનલ હાઈવે 48 બ્રિજ ઉપર કુલ ચાર વાહન વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બે આઈસર, એક ટ્રક અને લક્ઝરી બસ એકબીજા સાથે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ સ્થાનિક તથા પોલીસ લોકોની મદદ માટે દોડી આવી હતી.

અકસ્માતમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા

મહત્વનું છે કે અકસ્માતનો ભોગ બનેલી બસ સર્વિસ રોડ પર બનેલી રેલિંગ તોડીને તેના પર અધવચ્ચે લટકી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોના જીવ બચી ગયા છે. આ અકસ્માતમાં કુલ પાંચ લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. જેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લકઝરી બસ અને ટ્રક રેલીંગ તોડીને અધવચ્ચે લટકતા જોવા મળ્યા

અકસ્માત બાદ લકઝરી બસ અને ટ્રક પોર ગામના સર્વિસ રોડની રેલીગ તોડીને અધવચ્ચે લટકતી જોવા મળી હતી. જે બાદ વરણામાં પોલીસ તથા પોર ગામના લોકોએ કલાકો સુધી રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ ઈજા પામનારને પોર રેફરલ હોસ્પિટલ ખસેડયા હતા. થોડા દિવસોથી ઠંડીનો પારો વધતા વહેલી સવારે વીઝિબિલીટીમાં ઘટાડો જોવા મળઈ રહ્યો છે, જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">