AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો 2 જુલાઈ ના રોજ ખરાબ હવામાન ને કારણે રદ, જાણો વિગત

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ખરાબ હવામાનને કારણે, મોટાભાગની ટ્રેનો 02 જુલાઈ 2023 ના રોજ રદ રહેશે. ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેની વચ્ચે આ ટ્રેનો રદ કરવામાં આવી છે.

વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો 2 જુલાઈ ના રોજ ખરાબ હવામાન ને કારણે રદ, જાણો વિગત
yunus.gazi
| Edited By: | Updated on: Jul 02, 2023 | 6:14 AM
Share

• ટ્રેન નંબર 09161 વલસાડ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.

• ટ્રેન નંબર 09162 વડોદરા – વલસાડ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.

• ટ્રેન નંબર 22930 – વડોદરા – દહાણુ રોડ સુપરફાસ્ટ 02 જુલાઈના રોજ રદ રહેશે.

• ટ્રેન નંબર 22929 – દહાણુ રોડ – વડોદરા સુપરફાસ્ટ 02 જુલાઈના રોજ રદ રહેશે.

• ટ્રેન નંબર 12929 – વલસાડ-વડોદરા સુપરફાસ્ટ 02 જુલાઈએ રદ રહેશે

• ટ્રેન નંબર 12930 – વડોદરા – વલસાડ સુપરફાસ્ટ 02 જુલાઈએ રદ રહેશે

• ટ્રેન નંબર 19101 – વિરાર – ભરૂચ એક્સપ્રેસ 02મી જુલાઈના રોજ સુરત – ભરૂચ વચ્ચે રદ રહેશે.

• ટ્રેન નંબર 09158 – ભરૂચ – સુરત પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.

• ટ્રેન નંબર 09171 – સુરત – ભરૂચ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.

• ટ્રેન નંબર 09172 – ભરૂચ – સુરત પેસેન્જર સ્પેશિયલ 03 જુલાઈના રોજ રદ રહેશે.

• ટ્રેન નંબર 09495 – વડોદરા – અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.

• ટ્રેન નંબર 09496 – અમદાવાદ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.

• ટ્રેન નંબર 19036 – અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ 02 જુલાઈના રોજ રદ રહેશે

• ટ્રેન નંબર 19035 – વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ 02 જુલાઈના રોજ રદ રહેશે

• ટ્રેન નંબર 09315 – વડોદરા – અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.

• ટ્રેન નંબર 09318 – આણંદ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ 03 જુલાઈના રોજ રદ રહેશે.

રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આગામી બે દિવસ હવામાનમાં ભારે વરસાદની આગાહી કરવામી આવી છે. જેને ધ્યાન રાખી રેલવે વિભગા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">