AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા શહેરની 42 કોવિડ હોસ્પિટલોમાં ફાયર બ્રિગ્રેડની ટીમો દ્વારા ચકાસણી શરૂ કરાઈ

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના તણખા રાજયની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હોસ્પિટલમાં ઉડ્યા છે. વડોદરાની હોસ્પિટલોમાં પણ ફાયર સેફટીના સાધનોની ચકાસણી શરૂ કરાઈ છે. વડોદરા શહેરની 42 કોવિડ હોસ્પિટલોમાં ફાયર બ્રિગ્રેડની ટીમો દ્વારા ચકાસણી શરૂ કરાઈ છે. વડોદરા જિલ્લામાં કુલ 84 હોસ્પિટલો કોવિડ ડેઝીગનેટેડ છે. અલગ અલગ ઝોનના ફાયર અધિકારીઓની ટીમો દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ચેકીંગ […]

વડોદરા શહેરની 42 કોવિડ હોસ્પિટલોમાં ફાયર બ્રિગ્રેડની ટીમો દ્વારા ચકાસણી શરૂ કરાઈ
| Updated on: Aug 06, 2020 | 1:56 PM
Share

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના તણખા રાજયની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હોસ્પિટલમાં ઉડ્યા છે. વડોદરાની હોસ્પિટલોમાં પણ ફાયર સેફટીના સાધનોની ચકાસણી શરૂ કરાઈ છે. વડોદરા શહેરની 42 કોવિડ હોસ્પિટલોમાં ફાયર બ્રિગ્રેડની ટીમો દ્વારા ચકાસણી શરૂ કરાઈ છે. વડોદરા જિલ્લામાં કુલ 84 હોસ્પિટલો કોવિડ ડેઝીગનેટેડ છે. અલગ અલગ ઝોનના ફાયર અધિકારીઓની ટીમો દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ચેકીંગ શરૂ કરાયું.

આ પણ વાંચો: વડોદરા: હવે નહીં સર્જાય ઓક્સિજની સમસ્યા, સયાજી હોસ્પિટલમાં લાગી ઓક્સિજનની ટેન્ક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">