વડોદરાઃ નંદેસરી GIDCની કેમિકલ કંપનીમાં ભીષણ આગ! જુઓ VIDEO
વડોદરાની નંદેસરી GIDCની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. પાનોલી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો અને આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. આગનું લાગવાનું કારણ હજુ અકબંધ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

વડોદરાની નંદેસરી GIDCની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. પાનોલી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો અને આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. આગનું લાગવાનું કારણ હજુ અકબંધ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!
Follow Us
