સુરતના ડભોલી વિસ્તારમાં ગટરની લાઈનમાં ઉતરેલા 2 શ્રમિકોના મોત, તંત્ર સામે સવાલ જવાબદાર કોણ?
સુરતના વધુ બે યુવકના મોત ગટરમાં ઉતરવાના કારણે થયા છે. સુરતના ડભોલી વિસ્તારની ગટરલાઈનમાં ઉતરેલા યુવકનું એક પછી એક મોત નિપજ્યું હતું. જો કે, ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો હતો. જો કે, મહાનગર પાલિકાએ દાવો કર્યો કે, સફાઈ કર્મચારીઓ ખાનગી રીતે ગટરમાં ઉતર્યા હતા. જે લોકોએ તેમને આ કામ માટે બોલાવ્યા હતા તેમના વિરુદ્ધ કાર્યવાહીની પણ […]

સુરતના વધુ બે યુવકના મોત ગટરમાં ઉતરવાના કારણે થયા છે. સુરતના ડભોલી વિસ્તારની ગટરલાઈનમાં ઉતરેલા યુવકનું એક પછી એક મોત નિપજ્યું હતું. જો કે, ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો હતો. જો કે, મહાનગર પાલિકાએ દાવો કર્યો કે, સફાઈ કર્મચારીઓ ખાનગી રીતે ગટરમાં ઉતર્યા હતા. જે લોકોએ તેમને આ કામ માટે બોલાવ્યા હતા તેમના વિરુદ્ધ કાર્યવાહીની પણ વાત તંત્ર કરી રહ્યું છે. અને પાલિકા કે, કોન્ટ્રાકટરના કર્મચારીઓ ન હોવાની વાત જણાવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

