AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત, મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત થયા છે. જેમાં મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.

ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત, મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
Two Died in an accident near Bhavnagar Mahuva an accident between a motorcycle and a truck( Representative Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 6:30 AM
Share

ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત થયા છે. જેમાં મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.ભાવનગરના નાના જાદરા અને ભાદરા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત મોટર સાયકલ અને ટ્રક વચ્ચે સર્જાયો છે.

જેમાંરાજુલા તાલુકાના બે યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. જો કે આ અકસ્માત બાદ નાસી જવાનો પ્રયત્ન કરનાર ટ્રક ચાલક ઝડપાયો છે.

તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના માર્યા ગયેલામાં મૃતક હરેશભાઇ બાંભણિયા (45) અને માવજીભાઈ બમભણીયા (65) નો સમાવેશ થાય છે. જયારે ઇજાગ્રસ્તમાં ઇજાગ્રસ્ત મુળજીભાઈ બાંભણિયા (38) ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો, મતદારોના ડેટા સાથેની એપ્લીકેશન બનાવી

આ પણ વાંચો : PM Modi અમેરિકાથી પોતાની સાથે 157 પ્રાચીન કલાકૃતિઓ અને પૌરાણિક વસ્તુઓ લઈને આવશે

g clip-path="url(#clip0_868_265)">