વલસાડની જલારામ જ્વેલર્સમાં ગણતરીની મિનિટમાં તસ્કરોએ કરોડો રૂપિયાના દાગીનાની કરી ચોરી

વલસાડમાં તસ્કરોએ એક જ્વલર્સની દુકાનને નિશાન બનાવી છે અને કરોડો રૂપિયાના દાગીના ગણતરીની મીનીટોમાં લઈ રફૂચક્કર થઈ ગયા છે. તસ્કરોના આ તરખાટથી વેપારીઓમાં ફળડાટ ફેલાયો છે. સાથે રોષની લાગણી પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. આ પણ વાંચોઃ CAA મુદ્દે યુવાનોમાં નારાજગી, ચિંતિત બન્યું ભાજપ અને ઘડ્યો આ માસ્ટર પ્લાન Web Stories View more બ્લેક […]

વલસાડની જલારામ જ્વેલર્સમાં ગણતરીની મિનિટમાં તસ્કરોએ કરોડો રૂપિયાના દાગીનાની કરી ચોરી
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 5:24 PM

વલસાડમાં તસ્કરોએ એક જ્વલર્સની દુકાનને નિશાન બનાવી છે અને કરોડો રૂપિયાના દાગીના ગણતરીની મીનીટોમાં લઈ રફૂચક્કર થઈ ગયા છે. તસ્કરોના આ તરખાટથી વેપારીઓમાં ફળડાટ ફેલાયો છે. સાથે રોષની લાગણી પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ CAA મુદ્દે યુવાનોમાં નારાજગી, ચિંતિત બન્યું ભાજપ અને ઘડ્યો આ માસ્ટર પ્લાન

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મહત્વનું છે કે, પારડીના પારસી સ્ટ્રીટમાં જય જલારામ જ્વેલર્સની દુકાન આવેલી છે. જેમાં સિક્યોરિટી કોડવાળી તિજોરીને તોડી અજાણ્યા શખ્સો દોઢ કરોડ રૂપિયાના સોના અને ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા છે. આરોપીઓ એટલા શાતીર હતા કે, તીજોરીમાં રહેલા 5.5 કિલોના દાગીનામાં હાથફેરો કર્યા બાદ, CCTVનું DVR પણ સાથે લઈ ગયા છે.હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે જોવું એ રહ્યું કે આરોપીઓ ક્યારે સકંજામાં આવે છે ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">