Vadtal Temple Boardની યોજાયેલી ચૂંટણીનું જાહેર થયું પરિણામ, દેવ પક્ષની થઇ ભવ્ય જીત

વડતાલ (vadtal) શ્રી સિદ્વાંત પક્ષ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાતા દેવપક્ષ અને સત્સંગી વિભાગ વચ્ચે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં દેવપક્ષની જીત થઇ હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 17, 2021 | 12:14 PM

Vadtal Temple Board: મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ગૃહસ્થ વિભાગની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. વડતાલ (vadtal) શ્રી સિદ્વાંત પક્ષ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાતા દેવપક્ષ અને સત્સંગી વિભાગ વચ્ચે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં દેવપક્ષની જીત થઇ હતી. બેલેટ પેપરથી મતદાન થયું હોવાથી સવારે શરૂ થયેલ મતગણતરીનું પરીણામ મોડી રાતે પૂર્ણ થયું હતું. વિજેતા ઉમેદવારો દેવ પક્ષના પ્રદિપભાઇ બારોટને 32808 મત, શંભુભાઇ કાછડીયાને 32739 મત, સંજયભાઇ પટેલને 32840 મત, મહેન્દ્રભાઇ પટેલ 32583 મત મેળવી વિજેતા થયા હતા.

Follow Us:
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">