અમદાવાદના રિવરફ્રન્ટ એરોડ્રામ પર સી-પ્લેનનું આગમન, દિવસમાં બે ફેરા કરશે

  • Tv9 Webdesk18
  • Published On - 20:01 PM, 29 Dec 2020
અમદાવાદના રિવરફ્રન્ટ એરોડ્રામ પર સી-પ્લેનનું આગમન, દિવસમાં બે ફેરા કરશે

અમદાવાદના રિવરફ્રન્ટ એરોડ્રોમ પર સી પ્લેનનું આગમન થયું છે. 6 દિવસ પહેલાથી બુકીંગની પ્રક્રિયા હવે શરૂ કરી દેવાઈ છે. સી પ્લેન કેવડિયાથી સાબરમતી સુધીના દિવસમાં 2 ફેરા લગાવશે. ધુમ્મસને કારણે દિવસના 2 ફેરા જ લગાવી શકશે.